________________
- પાર્થ પંચકલ્યાણકવેદના
જે જન્મ સમયે મેરુગિરિપર સ્વર્ણના સિંહાસને, અભિષેક અર્થે ગોદમાં ઈન્દ્ર ધર્યા'તા, આપને, શોભી રહ્યા'તા મુકુટમાંહી જડેલ નીલમની પરે, તે દેશ્ય ત્યારે જે મણે માણ્યું હશે તે ધન્ય છે...૧ તુજ નીલવરણી કાયની કાંતિ થકી ઝળહળ થતી, અભિષેકની જળધાર કોડો કુંભથી વરસી હતી, જાણે સુમેરુ શૃંગ પર જમના નદી નવલી વહે. તે... ૨
Jain Education International
For P&CSOMA. Dvate Use Only
www.jainelibrary.org