________________
સાધુ બને કોઈ
(તર્જ : જબ હમ જવાં હોંગે)
સાધુ બને કોઈ, સંસારને છોડી,
એવા વિરાગીનું બધા બહુમાન કરે છે, સન્માન કરે છે.સાધુ...૧
આશા એના અંતરની ફળવાની છે.
માળા એને મુક્તિની મળવાની છે,
એ મુક્તિગામીને સહુ ફૂલહાર કરે છે, સન્માન કરે છે.સાધુ...૨ ઉજ્જવળ જેણે કુળ બનાવ્યું પોતાનું,
જન્મભૂમિને સ્થાન બનાવ્યું શોભાનું.
એ ધન્ય આત્માના બધા ગુણગાન કરે છે, સન્માન કરે છે.સાધુ...૩
યૌવનવયમા (તર્જઃ સોલહ બરસ કી)
યૌવનવયમાં સુખ છોડનારા મહાન, આ કાળમાં સાધુ થનારા મહાન યૌવનનું પતન કરાવે એવો છે આ સમય, વિષયોનું વ્યસન કરાવે એવો છે આ સમય, આવા સમયમાં સઘળી વાસનાઓ જીતી ને. મનને વિરાગમાં વાળનારા મહાન
જેણે ગુરુ કનેથી તત્ત્વો ગ્રહણ કર્યા. શાસ્ત્રોમહીં રહેલાં સત્યો શ્રવણ કર્યા.
ભવમાં ભમાડનારાં કર્મોથી છૂટવાં, સંયમ ભણી કદમ માંડનારા મહાન...
Jain Education International
(૨૯૮
For Personal&vate Use Only
આ કાળમાં...
આ કાળમાં...૧
આ કાળમાં...૨
www.jainelibrary.org