________________
બહુ પુણ્યનો જયાં ઉદય છે, એવા ભવિકના દ્વારને, પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ અઠ્ઠમ પારણે ; સ્વીકારતા આહાર બેતાલીસ દોષવિહીન જે. એવા.. ૨૬ ઉપવાસ માસખમણ સમા તપ, આકરાં તપતા વિભુ, વીરાસનાદિ આસને, સ્થિરતા ધરે જગના પ્રભુ; બાવીસ પરિષદને સહંતા, ખૂબ જ અદ્ભુત વિભુ. એવા.. ૨૭ બાહા અત્યંતર બધા, પરિગ્રહથકી જે મુક્ત છે, પ્રતિમા વહન વળી શુક્લધ્યાને, જે સદાય નિમગ્ન છે ; જે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને. એવા..૨૮ જે પૂર્ણ કેવળજ્ઞાન, લો કાલોકને અજવાળતું, જેના મહા સામર્થ્ય કેરો, પાર કો નવ પામતું; એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી, કર્મને છેદી કર્યું. એવા.. ૨૯ ભાવ અરિહંત
કેવલજ્ઞાન સમવસરણની શોભા
કલ્યાણક
જે રજત સોનાને અનુપમ, રત્નના ત્રણ ગઢ મહીં, સુવર્ણના નવપદ્મમાં, પદકમળને સ્થાપન કરી; ચારે દિશા મુખ ચાર ચાર, સિંહાસને જે શોભતા. એવા. ૩૦
www.
elibrary.org
For pesonalrivate Use Only
Jain E
ation International