________________
પકડી પકડી પ્રભુજી, મારી હાથપછી
પકડો પકડો પ્રભુજી મારો હાથ પકડો મને પડી જવાની ઘણી બીક ...પ્રભુજી મારો...
મારા મારગમાં છે કાંટા ને પથરા, મને વાગી જવાની ઘણી બીક . પ્રભુજી મારો...
મારા મારગમાં છે ખાડા ને ટેકરા, મને પડી જવાની ઘણી બીક... પ્રભુજી મારો..
પ્રભુ ! ભારી હાથ ઝાલી લેન
(રાગ : ગોરી તેરા ગાંવ....)
પ્રભુ ! મારો હાથ ઝાલી લે ને, સાથ તારો દે ને, પડ્યા કરું છું, પડ્યા કરું છું, તું તો ગયો ખૂબ ઊંચે, હું તો નીચે
નીચે
ખડ્યા કરું છું, ખડ્યા કરું છું, પ્રભુ ! મારો... ૧
Jain Education International
પર્વત પરથી પથ્થર ગબડે, એવું જીવન મારું, ક્યારે અટલું ક્યાં જઇને હું, કોઇ નથી કહેનારું, નિશદિન દુર્ગતિના કડે, હું તો અતિ વેગે, દયા કરું છું, દયા કરું છું, પ્રભુ ! મારો ૨
પડનારાને જલદી પાડે, આ ડુંગરના ચીલા, ઊંચે ચડતાં સાથ મળે ના, જગની એવી લીલા,
નથી કોઈ ટેકો જેનો, ખ્યાલ કરી એનો, રડ્યા કરું છું, રડ્યા કરું છું, પ્રભુ ! મારો...૩
૨૫૧
For Personal & Private Use Only
www.jainelibrary.org