________________
થનાની શરતીયો
મનનો મોરલીયો, જપે પારસ નામ
મારે મંદિરિયે, પધારો મારા નાથ એકવાર આવી પૂરો, હૈયા કેરી આશ...મારે...૧
સૂરજ ઊગેને મારી, ઊગતી રે આશા,
સંધ્યા ઢળને મને, મળતી નિરાશા રાત-દિવસ મને, સુજે નહીં કામ ...મારે...૨
આંખલડીયે મને, ઓછું દેખાય છે,
દર્શન વિના મારું, દિલડું દુભાય છે. નહીં રે આવો તો વ્હાલા, જાશે મારા પ્રાણ ...મારે...૩
એકવાર હાલા તારી, ઝાંખી જો થાય,
આંસુનાં બિંદુથી, ધોઉં તારા પાયે માંગુ સદા તારા, ચરણોમાં વાસ ..મારે..૪
પાર્થ પ્રભુને હું, બહુ રે યાચું
દાન મુક્તિનું, કરી ઘોને સાચું સપનું સાકાર, કરો મારા નાથ...મારે..૫
આજના આ અવસરનો (તર્જ-આજનો ચાંદલિયો) આજના આ અવસરનો લઈ લ્યો રૂડો લ્હાવો
પ્રભુના દર્શન કરવા દેરાસર હાલો... પ્રભુના.૧ ઉરના આકાશમાં થાય અજવાલા, ભક્તિથી ભીતરના ભેદે અંધારા,
પીલ્યો સૌ ભક્તિના ભાવ કેરો પ્યાલો...પ્રભુના.૨
Jain Education International
For Persos abovare Use Only
www.jainelily.org