________________
વાણીલ્લલાલા
મારા વ્હાલા પ્રભુ, કયારે મળશો મને મારી આશા પૂરી, કયારે કરશો તમે, મારા...
કરુણાસાગર બિરુદ છે તમારું પ્રભુ. કરુણા કરશો એ આશ ધરું હું પ્રભુ.
રાત-દિવસ હું સમજું છું પ્રભુ તુજને, મારી આશા....૧ મારી કબૂલાત છે કે, પતિત હતો હું. પણ પતિતોને તારનારો, એક જ તું. પતિત પાવન બની, ક્યારે આવશો તમે, મારી આશા....૨
તુજને નિરખી શકું, એવી દષ્ટિ તું દે... તુજને ઓળખી શકું, એવી શક્તિ તું દે. તારી છાયાની માયામાં રહેવું ગમે, મારી આશા..૩
gી જેથી તુજને જોયા કરું, તારી સન્મુખ રહું તારા હોઠ ફડફડે એની રાહ જોઉં છું
હાલા રાહ જોઉં છું, દાદા રાહ જોઉં છું. તુજને... ૧ તને મનથી હું અહર્નિશ સમરતો રહું, તારી આશામાં જુગ જુગથી રાહ જોઉ છું... તારી આંખો પટપટે હો... હો... હો... તારી આંખો પટપટે એની રાહ જોઉં છું...
હું તો રાહ જોઉં છું, છાલા રાહ જોઉં છું... તુજને..૨ કોઈ પરભવની પ્રીત મારી જાગી ગઈ, તને મળવાથી ભીતિ બધી ભાગી ગઈ, તારી અમી દષ્ટિ માટે... હો. તો તલડ્યા કરું... તુજને...૩
(૨૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org