________________
અષ્ટપ્રકારી પૂજા
સંવેદના
અષ્ટપ્રકારી પ્રાર્થના
જલ પૂજા, અષ્ટપ્રકા
છે અભિષેક જળના પ્રભાવથી તનુરોગ કે ઇ જનના ગયા, જ નેત્રો તણી ગાદષ્ટિ પાછી આવતા, જો તા ગયા, છે છે દ્રવ્યરોગોથી ભયાનક ભાવરો ગ, નિવારજો ,
પ્રભુ ! આપને છે નિમત્રણા લ્યો કળશ મુજને પખાળજો ...૧
જે સ્વચ્છતા ધારણ કરે ને સ્વચ્છતા કારણ બને, છે, જે શીતલતા અર્પણ કરે તે જલગુણો નો ખપ બને, - જે ગુણ વર્યા જલદ્રવ્યને તે મુજ જીવનમાં ઉતારજો ,
શીતલદશા નિર્મળદશા દઇ નીરદીક્ષા આપજો ...૨ જસ વૃક્ષનું છેદન કરે તે ધારને સૌરભ દીયે,
જ કોઇ ઓરસિયે ઘસે તે શીધ્ર શીતલતા લિયે, - તે સહજ સુરભિવંત ચંદનના ગુણો મને આપજો ,
પ્રભુ કાજ રોજ ઘસાવવાનું ભાગ્ય મુજને આપજો ...૩ 5. ક્યારેક પીડા દેહની કે અર્થ કેરી જે પળે , છે કે સ્વજનના થાતા વિયોગે જીવ ક્યારે ના બળે ,
મુજ જીવનની આંતરદશાને આ રીતે અજવાળજો , ચંદન તાણી તે સહજ સિદ્ધ શીતલદશા મને આપજો ...૪
સૌંદર્યની સાથે રહે સુરભિ જિહાં સદ્ભાવથી, ઉ સુકુમાળતા આવી ભળી વળી જે હમાં નિજ ભાવથી,
કંટક ભલે ચોપાસ રહે પણ વિકસતું રહે જે મુદા, પ્રભુ ! પુષ્પસમ જીવન થજો કરૂં યાચના હું સર્વદા ...૫
પૂજા
૨૨
aires docation International
For Perse
r vate Use Only