________________
જો મા કી ના સુનેગા
માતા કો જો પ્યાર કરે વો લોગ નિરાલે હોતે હૈ જિન્હેં મા કા આશિષ મીલે વો કિસ્મતવાલે હોતે હૈ... જો માં કી ના સુનેગા, તેરી કૌન સુનેગા જો માં કો ઠુકરાયેગા, દર-દર કી ઠોકર ખાયેગા.. જો માં કી...૧
જિસ માતા ને જન્મ દિયા થા, ઉસ માતા કો ભૂલ ગયા જિસ માતા ને બડા કિયા થા, ઉસ માતા ને રુઠ ગયા તકલીફ કિતની ઉસને સહી થી, નૌ મહિને ગર્ભ લેકે ફિરી થી યાદ કરો તો હાલ પુરાના, જબ થા નહીં તુ ઇતના સયાના તુમ પર માં કે કિતને ઋણ હૈ કેસે ઇન્ડે ચૂકાયેગા.. જો માં કી...૨
મીઠા મધુ ને મીઠાં
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...૧ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે જનનીની...૨ અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે. જનનીની...૩ હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે જનનીની...૪
Jain
a tion International
For Persona
givate Use Only
www.jainean.org