________________
નંદીશ્વરદ્વીપ તીર્થની
ભાવયાત્રા
આપણે જ્યાં રહીએ છીએ એ પ્રથમ દ્વીપ જંબુદ્વીપ છે.
જ્યારે નંદીશ્વર દ્વીપ એ આઠમો દ્વીપ છે.
1808
પર્યુષણાપર્વ, ત્રણ ચાતુર્માસિક પર્વ, બે નવપદજીની શાશ્વતી ઓળી વગેરે પ્રસંગોમાં તથા અરિહંત પરમાત્માના પાંચે કલ્યાણકોની ઊજવણી તે તે ભુમિ ઉપર કર્યા પછી અધુરા રહી ગયેલા હર્ષને પૂરો કરવા આ નંદીશ્વર દ્વીપ ઉપર આવી અઠ્ઠાઈ મહોત્સવ કરે છે.
એવા શ્રી નંદીશ્વર દ્વીપની ભાવયાત્રા કરીએ.
જંબુદ્વિપ - ઘાતકીખંડ - પુષ્કરવર દ્વીપ - વારુણીવર દ્વીપ - ક્ષીરવદ્વીપ - ધૃતવર દ્વીપ - ઈસુવદ્વીપ અને આગળ જતાં આઠમો નંદીશ્વરદ્વીપ.
આ નંદીશ્વર દ્વીપમાં પ૨ જિનાલય અને ૬૪૪૮ જિનબિંબની આપણે વંદના કરીશું.
સૌ પ્રથમ નંદીશ્વરદ્વીપની ચારે દિશામાં શ્યામ વર્ણના ૮૪૦૦૦ યોજન ઊંચા, અંજન રત્નના બનેલા અતિસુંદર “૪” અંજનગીરી પર્વતો છે. પ્રત્યેક ઉપર ૧-૧ જિનાલય છે.
૪ ચૈત્યોમાં ૪૯૬ શાશ્વત જિનબિંબને વંદના. અંજન ગિરીની ચારે દિશામાં ૧-૧ લાખ યોજન લાંબીપહોળી વાવડીઓ છે. દરેક વાવડીની વચ્ચે ઊલ્ટા પ્યાલાના
Jain Education International,
૧૬૭
For Personal & Private Use Only
w.jainelibrary.org