________________
ટિ શ્રી નેમિજિન વંદનાવલી |
શિવાદે વી નંદન જનમીયા, નગરી શૌરીપુરી માય રે, સમુદ્ર વિજય કુલ અંબરે, ઊગ્યો અભિનવ ભાણ રે, જાદવવંશે શોભતા, નિરૂપમ નેમિકુમાર રે, એવા પ્રભુ નેમિનાથને, કરું ભાવથી હું વંદના...૧ કુ ષ્ણ આદેશે ચાલીયા, એ વરવા રાજુલનાર ઝરુખેથી નીરખે સુંદરી, રાજા ઉગ્ર સેન દરબાર રે, અનિમેષ નયણે તે નિહાળે, જીવન પ્રાણ આધાર રે, એવા...૨ જાન લઈ નિસર્યા ત્યારે, હર્મનો નહીં પાર રે, પશુઓ તણી પોકાર સુણી, પાછા વળ્યા તત્કાલ રે, તો રણથી રથ ફેરવ્યો, રાજુલ હૈયે આઘાત રે, એવા..૩ વિલાપ કરતી વિલખે બાળા, તોયે મોહથી મેં જાય ના, ભરયૌવને રાજવૈભવોને, છોડતા પલવારમાં, સંસારસુખ અનલ્પ તોયે, તેમાં જરીયે લોભાય ના, એવા....૪ શકુતણી સહુ શક્તિઓને સંહરી શંખનાદથી, શ્રીકૃષ્ણના મહાસૈન્યની રણભૂમિ પર રક્ષા કરી, આંતરશનું નિવારતા બાહુબળે ભવજલ તરી. એવા..૫
Jain E
cation International
For Persona serate Use Only
www.jaineliary.org