SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ OCC જ્ઞાનધારા 02 O૦ નમક (Salt)નો ખોરાકની બનાવટમાં ઉપયોગ રોગ માટે જવાબદાર બની શકે છે. (8) Nutritional Deficience) , ' ખોરાકમાં પોષ્ટિક તત્ત્વો, વિટામિન્સ, ખનીજ ક્ષારો (Minerals), આવશ્યક એમીનો એસિડ (Essentian Amino acids) વગેરેની ઊણપથી ન્યુટ્રિશનની અછત વર્તાય છે, જેથી રોગપ્રતિકારક શક્તિ શરીરમાં ઓછી થાય છે અને રોગ ઉત્પન્ન થાય છે, જેમાં (Osteomalarian)- હાડકાંને લગતી બીમારી, (Thyroid Desease) (કંઠમાળ), વિટામિન B12ની ઊણપ - (Anaemia), Muscular cramps - સ્નાયુ સંબંધી રોગની તકલીફો પણ થઈ શકે છે.' (4) HaRul Malaria), Dengue (304), Chicken Gunia - Fast olul (Infesctional Disease : સંતોને વિહાર દરમિયાન અસુવિધાવાળા રહેઠાણમાં રહેવાનો પ્રસંગ પણ આવી શકે. આજુબાજુ ભેજવાળું વાતાવરણ તેમ જ આસપાસનું વાતાવરણ પ્રદુષિત હોઈને મચ્છરજન્ય રોગ થવાનો ભય રહે છે. સતત વિહારને લીધે અનિયમિત ખોરાક, બદલાયેલો ખોરાક તેમ જ લાંબા - ઉગ્ર વિહારને લીધે ઇમ્યુનિટી - રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે, જેથી વારંવાર ઈન્ડેશનની ચિંતા રહે છે. સંતોને સાંધાનો દુખાવો (Joint Pain), (Backache) - પીઠનો દુખાવો, કમરનો દુખાવો, ડાયાબિટીસ, કબજિયાત (Constipation), ગળામાં દુઃખાવો વગેરે તકલીફ જોવા મળે છે. ઉપવાસ તથા ચૌવિહારને લીધે નિયમિત દવા ન લઈ શકાય તેવું પણ બનતું હોય છે જેથી રોગ મટી ગયા પછી રોગ બીજી વાર નાના સ્વરૂપમાં પણ જોવા મળે છે. અંતરિયાળ ગામડાંમાં પૂરતી મેડિકલ ફેસિલિટી-સુવિધા નથી હોતી. યોગ્ય નિદાન, જરૂરી માર્ગદર્શન તેમ જ ટ્રીટમેન્ટ ન મળે તેવું પણ બને, પરિણામે રોગની માત્રા વધી જાય છે. માનસિક સ્વાસ્યની તકલીફો : શરીર તથા મન એકબીજા સાથે સંકળાયેલાં છે. શારીરિક તકલીફો મનને અશાંત, બેચેન તેમ જ ચિંતાતુર કરી દે છે. દરેક માનવી સામાજિક બંધનોથી અચિત વિહાર અનિટી - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy