________________
વડોદરાનાં જિનાલયો
૩૩૭
વડોદરા શહેરમાં જૈન ભોજનશાળા (૧) ગુલાબબેન ભીકમચંદ જૈન ભોજનશાળા
ઘડિયાળી પોળ, મહાત્મા ગાંધી રોડ,
વડોદરા. (૨) શ્રી કચ્છી અચલ ગચ્છ જૈન ભવન
ભાલેરાવ ટેકરો, જી.પી. ઓ. પાછળ, રાવપુરા, વડોદરા.
વડોદરા શહેરમાં જેન વાડી
(૧) શ્રી વિજય વલ્લભ જૈન ધર્મશાળા
ઘડિયાળી પોળ, એમ.જી.રોડ,
વડોદરા. • (૨) શ્રી ભાવસાર લોકગચ્છ જૈન વાડી
મોટી છીપવાડ, વડોદરા.