________________
૩૩૬
વડોદરાનાં જિનાલયો
*
*
વડોદરા શહેરની કાયમી આયંબિલ શાળા
*
(૧) જૈન ધર્મશાળા
ઘડિયાળી પોળ, મહાત્મા ગાંધી રોડ,
વડોદરા. (૨) વાડીલાલ જેઠાલાલ આયંબિલ શાળા
કોઠી પોળ, રાવપુરા,
વડોદરા. (૩) મહિલા જૈન ઉપાશ્રય
મામાની પોળ, રાવપુરા,
વડોદરા. (૪) જૈન ઉપાશ્રય
અજય સોસાયટી, નિઝામપુરા, વડોદરા.
વડોદરા શહેરમાં જૈન ધર્મશાળા
(૧) શ્રી વિજય વલ્લભસૂરી જૈન ધર્મશાળા
ઘડિયાળી પોળ, એમ.જી.રોડ,
વડોદરા. (૨) શ્રી કચ્છી અચલ ગચ્છ જૈન ભવન
ભાલેરાવ ટેકરો, જી.પી.ઓ. પાછળ, રાવપુરા, વડોદરા.