________________
૧૭
ચૈવેના ભગ્ન ઇમારતની મુલાકાતે (૯૮); ચેવેનેાના વર્ણનની શ્રી કેમ્પબેલે કરેલ ટીકા (૯૯); ફ્રેંચ પ્રવાસી ટેવરનીયરની મુલાકાત (૧૦); લુપ્ત થયેલ બેનમૂન ઇમારત (૧૦૦); દેરાસરના બનાવાની તવારીખ (૧૦૧).
પાનાંધા—[v] ‘શ્રી ચિંતામણિપ્રશસ્તિ'ની હસ્તપ્રતની માહિતી (૧૦૨); [૧૩] જમાઁન પ્રવાસી મેન્ડેલસ્સી અંગે માહિતી (૧૦૪); [૨૧] ઔર ગઝેબે દેરાસરમાં ગાયની કતલ કરાવી તેના આધારા (૧૦૭); [૨૨] ઔર ંગઝેબના કાની ટીકા (૧૦૮); [૨૩] દેરાસરને મસ્જિદમાં ફેરવવાના પ્રયત્ન (૧૦૯); [૨૪] દેરાસરમાં ભેાંયરા હાવાના ઉલ્લેખ (૧૧૦); [૨૫] ગૂજરાતમાં થયેલ તાફાના (૧૧૧); [૩૧] ફ્રેંચ પ્રવાસી થેવેને (૧૧૪).
૯. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાના ૧૧૭–૧૬૩
મોગલ બાદશાહો સાથેના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ધનિષ્ઠ સખ ધ (૧૧૭); ફરમાન એટલે શુ ? (૧૧૭); શ્રી કેમિસેરિયેટના સ્તુત્ય પ્રયત્ન (૧૧૮); ફરમાનાની ચર્ચા એ વિભાગમાં (૧૧૮).
વિભાગ-અ : તી રક્ષાને લગતાં ફરમાના—તી રક્ષા અને તેને લગતાં ફરમાનાનું મહત્ત્વ (૧૧૯); ફરમાન ન ૧ : જૈન તીથૅર્ઘા અને સસ્થાઓની રક્ષાને લગતું (૧૨૧); ફરમાન નં. ૨ અને ૩ : શ'ખેશ્વર તીના પ્રારાને લગતાં (૧૨૧); ઇ. સ. ૧૬૫૬-૫૮ના પલટાતા જતા રાજકીય -તખ્તાને પરિચય (૧૨૩); પાલાતાણા અંગેના ચાર ફરમાના (૧૨૭); ફરમાન નં. ૪: પાલીતાણા ગામ ઇનામ આપવા અંગે (૧૨૭); આ ફરમાનની જરૂરિયાત (૧૨૮); માન નં. ૫ : પાલીતાણા અંગે ખીજુ ફરમાન (૧૨૯); તીથ રક્ષા માટે પોતાના ધનને ઉપયોગ (૧૩૦); ફરમાન નં.૬: પાલીતાણા અંગે ત્રીજુ ફરમાન (૧૩૦); ફરમાનન, ૭ : પાલીતાણા અંગે ચોથું ફરમાન (૧૩૧); શેઠ શ્રી શાંતિદાસ 'માગલ બાદશાહના સતત સંપર્ક'માં (૧૩૨); ફરમાન ન. ૮ : પાલીતાણા, ગિરનાર અને આણુ અંગે (૧૭૩); આ ફરમાનનું મહત્ત્વ (૧૩૪).
વિભાગ-મ : અન્ય ફર્માતા—ફરમાન નં. ૯ : મિલકત અંગે (૧૩૫); ફરમાન ન. ૧૦ અને ૧૧ : ઝવેરાતના ધંધા અને મિલકત અંગે (૧૩૫); ગુજરાતનાં બંદરાને વેપાર અને ઝવેરી શાંતિદાસના માત્રા (૧૩૬); ફરમાન નં. ૧૨ : ઝવેરી તરીકેના ઉન્નત વ્યક્તિત્વ અંગે (૧૩૬); આ ફરમાનનું મહત્ત્વ (૧૩૭); માન ન’. ૧૩ : મિલકત અંગે (૧૩૮); માન નં. ૧૪: ઝવેરી તરીકે મળેલ ફરમાન (૧૩૮); ઝવેરી તરીકે માગલ બાદશાહ સાથેના શેઠ શ્રી શાંતિદાસના સંબંધો (૧૩૯); ફરમાન નં. ૧૫ : ઝવેરી તરીકે મળેલ ફરમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org