SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કીડાને પ્રસંગ (ર૭); (ક) “મારી કિંમત કરે” (૨૮); () ચાર ગળાને પ્રસંગ (૩”); શાહી ઝવેરી શ્રી શાંતિદાસ શેઠ (૩૦). " નગરશેઠપદ (૩૧); (અ) બેગમ રિસાયા-ઝવેરી મમ્મા-અકબરબાદશાહે નગરશેઠ પદ આપ્યું (૩૫); (બ) બેગમના માનીતા ભાઈ-વિદાયવેળાએ નગરશેઠાઈ માગે છે (૩૩); (ક) દીકરીને સાસરવાસે પૂર્યો - બેગમની આગતાસ્વાગતા કરી-જહાંગીરે નગરશેઠપદ આપ્યું (૩૪); (8) ઔરંગઝેબે નગરશેઠાઈ આપ્યાને મત (૩૪); નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી (૩૫); કયા બાદશાહે નગરશેઠપદ આપ્યું ? (૩૫); બાદશાહ નગરશેઠપદ આપે છે કે શ્રી શાંતિદાસ શેઠ આ પદ માગે છે? (૩૭); ક્યા પ્રસંગથી નગરશેઠ પદ મળ્યું? (૩૭); તારણ (૩૮). વિદ્વાનનાં મંતવ્યો–[૧] પૂ. તિલકસાગરજી કૃત “શ્રી રાજસાગરસૂરિનિર્વાણ-રાસ' (૩૯); [૨] શ્રી કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી (૩૯); [6] શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ (૩૯); [૪] શ્રી ડુંગરશીભાઈ સંપટ (૪૦); પિ] શ્રી રત્નમણિરાવ ભીમરાવ (૪૦), [૬] શ્રી. એમ. એસ. કામિલેરિયેટ. (૪૧). પાદનોંધો-[૭] શાહી ઝવેરીને લગતાં પ્રસંગેના વિગતભેદો - (૪૩); [૧૫] અમદાવાદના નગરશેઠોની યાદી (૪૬). ૫. સંઘપતિ શ્રી શાંતિદાસ ૪૯-૫૯ - શેઠ શ્રી શાંતિદાસની ધંધાકીય કારકિર્દી (૪૯); વેપારી તરીકે ઉચ્ચ. સ્થાન (૫૦); ધર્મપરાયણે વેપારી (૫૧); રાજા અને પ્રજા સાથેના તેમના સંબ (૫૧); ભાવિક શ્રાવક શ્રી શાંતિદાસ ઝવેરી (પ૨ ); પ્રથમ ધાર્મિક પ્રસંગ (પર); શ્રી સિદ્ધાચલજીને સંઘ (૫૩); આ પ્રસંગને શ્રી કોમિસેરિયેટનું સમર્થન (૫૪); અન્ય સત્કાર્યો (૫૫). પાદનોંધો–[૧૩] પાલીતાણામાં શ્રી આદીશ્વરજી ભગવાનની મૂર્તિને પરિકમાંના શિલાલેખ (૫૮). ગુરુને આચાર્યપદવી ૬૦-૭૦. શ્રી મુક્તિસાગરસૂરિ પ્રત્યે આદરભાવ (૬૦); મોગલ સમયમાં જૈનધર્મના ઉદ્યોતને લગતા પ્રસંગ (૬૦); “શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણુરાસ' (૬૧), શ્રી રાજસાગરસૂરિના જીવનની અગત્યની ઘટનાઓ (૬૧); અમદાવાદમાં પ્રવેશ (૬૧); આચાર્ય પદવી આપવાની ઇરછા અને તેમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy