SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શાંતિદાસ ઝવેરી શેઠ શ્રી પ્રેમાભાઈ પછી આ પદ પર તેમના મોટા પુત્ર શ્રી મયાભાઈ અને તે પછી ત્રીજા નંબરના પુત્ર શ્રી મણિભાઈ આવે છે, પણ આ ઉલ્લેખને સમર્થન મળે એવી વિગત ક્યાંયથી પ્રાપ્ત થઈ શકી નથી. ૫૧. આ બધી વિગતો માટે જુઓ : (i) “જેરામા', સમાલોચના, પૃ૦ ૨૩-૨૪(ii) “પ્રપૂ', પૃ. ૮૬; (iii) “રાર', પૃ૨૨ ૫૨. નગરશેઠ શ્રી ચીમનભાઈલાલભાઈ અને નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈના નગરશેઠ તરીકેનાં કાર્યોની ખાસ વિગતે ક્યાંયથી મળી શકી નથી. ૫૩. “જેરામાં', સમાલોચના, ૫૦ ૨૪-૨૫ ૫૪. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ આપેલ મૌખિક માહિતીના આધારે શ્રી મયાભાઈ પ્રેમાભાઈના પુત્ર શ્રી વિમળભાઈ મયાભાઈ છેલ્લા : નગરશેઠ હતા તેમ અછડતી માહિતી મળે છે. ' ૫૫. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – "But though a new and prosperous class of wealthy capitalist families has come into being at Ahmedabad during the last fifty years as a result of the marvellous industrial development of the city, the fame of this notable family will for ever be cherished on account of the great part which it played in the history of the capital of Gujarat for more than two centuries and a half.” – SHG', p. XX Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy