________________
૧૪
નગરશેઠ શાંતિદાસ ઝવેરી
"6
...but if we suppose that he was at least twenty years of age at the time when he installed the image of Mahasnath on the sacred hill of Shatrunjaya in 1612-13, he must have been about seventy years old at the time of his death."
( અર્થાત્ ‘‘...પણ આપણે જે એવા ધારણા કરીએ કે ઈ. સ. ૧૬૧૨-૧૩ મા શત્રુંજય ઉપર મહસનાથ-?-ની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તે સમયે તેમની ઉંમર ઓછામાં ઓછી ૨૦ વર્ષી તા હોય જ, તો મૃત્યુ સમયે તે લગભગ ૭૦ વષઁની ઉંમર ધરાવતા હોય.”)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org