SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર ૧૦૭ sometimes stroked his face with them.” -JMTI' p. 30; “SHG), p. 62–63; “MTWI', p. 23-25; “GODP', Vol. IV, p. 285 ૧૬. જુઓ : “અઈ', પૃ. ૧૪૨. આ હકીકતની ધ ગૂપાઅમાં પૃ૦ ૨૯૮ અને પૃ૦ ૬૬૩ ઉપર લેતાં શ્રી રત્નમણિરાવ ભીમરાવ જણાવે છે રા. મગનલાલ વખતચંદ લખે છે કે આ દહેરાને ઘાટ હઠીસિંહના મંદિર જેવો જ હતું; પણ કારીગીરી ઉત્તમ હતી એમ કહેવાય છે...શાંતિદાસના દહેરાના ઘુમટમાં ઉત્તમ પૂતળીઓ હતી એમ કહેવાય છે.” “અઈ'ના આધારે “જેરામા' સમાચનામાં પૃ૦ ૮ ઉપર પણ આ હકીક્તની નોંધ લેવામાં આવી છે. ૧૭. “પ્રાતીસ", પૃ૦ ૧૨૫ (શીલ વિજયછવિરચિત “તીથમાલા – કડી ૧૨૫) ૧૮. “ગૂપાઅ', પૃ. ૯૩૭ ૧૯. “પ્રાતીસ', પૃ. ૩૯ અને સંક્ષિપ્ત-સારનું પૃ. ૪૧ ૨૦. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે – “It is a matter för no small regret that while the great Muslim monuments of the fifteenth and six. teenth centuries at Ahmedabad still remain in almost perfect condition, this great Jain temple, built in the seventeenth century, has practically dis. appeared owing to reasons which we shall describe later.” – “SHG', p. 56 ૨૧. ઔરંગઝેબે આ દેરાસરમાં ગાયની કતલ કરાવી એ હકીક્ત જુદાં જુદાં પુસ્તકોમાં નીચે પ્રમાણે નોંધવામાં આવી છે : (i) “GOBP'ના Vol. IV ના p. 285 ઉપર શ્રી જેમ્સ કેમ્પબેલ જણાવે છે : “...Aurangzeb defiled the temple by having a cow's throat cut in it..." (ii) “GOBP' ના Vol. I ના p. 280 ઉપર પણ શ્રી જેમ્સ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy