________________
શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથનું દેરાસર
૧es
પ્રવાસે નીકળ્યો હતો. ત્રણ વર્ષ સાહસપૂર્ણ પ્રવાસમાં સાથે રહ્યા પછી ભારત આવવાની પિતાની તીવ્ર ઇચ્છાને કારણે ઈ. સ. ૧૬૦૮માં તે તેમનાથી છૂટે પહો. એપ્રિલ ૧૬૩૮માં વહાણુમાં સૂરત આવી પહોંચેલ મેન્ડેલ સ્લે પાંચમી જાન્યુઆરી ૧૯૩૯ના દિવસે ઈંગ્લેન્ડ જવા રવાના થયા. ભારતના આ નક માસ જેટલા ગાળામાં તેણે સૂરત ઉપરાંત ગુજરાતનાં અન્ય શહેરો – આગ્રા, લાહેર વગેરે – ની પણ મુલાકાત લીધી.
પિતાના આ પ્રવાસની નોંધ તેણે સૂરત છોડતા પહેલાં પોતાની સ્મૃતિના આધારે ડાયરીમાં ટપકાવી લીધેલી અને નોંધ લખેલી કે પોતાને કાંઈ થાય કરે અને આ નોંધો પ્રકાશિત કરવી હોય તે પિતાના પ્રિય સુશિક્ષિત મિત્ર એલેરિયસની કલમે તે સેંધને ફરીવાર લખાવીને કરવી.
આનંદની વાત એ છે કે ભારતમાંના પિતાના નવ માસના રહેઠાણની જે નેધ મેન્ડેલએ કરી હતી તે લગભગ તેણે પોતે જ લખેલી હતી. એમાં જે જે સ્થળોનું વર્ણન એણે કર્યું છે ત્યાં ત્યાં તે જાતે ગયેલે, અને જે સ્થાન તેણે જાતે જોયું ન હોય તે અંગે તે એટલું જણાવવાની તસ્દી લે છે કે તેની માહિતી તેને મુસાફરી દરમ્યાન બીજાઓ દ્વારા અપાઈ હતી.
એટલે મેન્ડેલસ્સોએ રજૂ કરેલ ચિંતામણિના દેરાસરનું વર્ણન પણ તેણે જાતે કરેલા અનુભવને આધારે જ રજૂ કર્યું છે એમાં શક નથી.
' - 'MTWI' Introductional 2416412 ૧૪. કેટલાક પરદેશી પ્રવાસીઓએ જન દેરાસરમાં આવેલ તીર્થંકરની મૂર્તિઓને
ભૂલથી આ રીતે નગ્ન સ્ત્રીઓ માની લીધેલ છે. તેમાં તેમને પણ દેશ નથી. તેઓ આ દેશનાં ધર્મો, રૂઢિઓ, માન્યતાઓથી પરિચિત ન હોય તે
બાબત શક્ય છે. ૧૫. આનું મૂળ અંગ્રેજી લખાણું આ પ્રમાણે છે –
“ We returned into the city to see the principal měsque ( temple ) of the Benjans ( Banyas). which without dispute is one of thc noblest structures that can be seen It was then new, for the Founder, who was a rich Benjan merchant named Santidas, was living in my time. The mosque stands in the middle of a great court which is enclosed with a high wall of freestone, all about which there is a gallery much
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org