________________
શ્રી નીતીનભાઈએ જે સમય કાઢયો છે તેનું હું સાનંદ સ્મરણ કરું છું. તદુસરાંત આ પુસ્તકના મુખપૃષ્ઠને તૈયાર કરવા બદલ ચિત્રકાર શ્રી જય પંચોલીની પણુ હું આભારી છું.
અંતમાં લેખનકાર્ય તરફ મને પ્રેરિત કરવાની મારા બાપુજીની ઇચ્છાના પરિપાકરૂપે આ પુસ્તક પ્રગટ થાય છે તે હકીકતને ફરી સ્મર્યા વગર હું રહી શકતી નથી. -૮, શ્રીપાલ એપાર્ટમેન્ટસ, દેરીરેડ, કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪૦૦૧
માલતી શાહ ફાગણ સુદ પાંચમ, સં. ૨૦૪૩ તા. ૪-૩-૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org