SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સાધારણજિન સ્તવન રાગ – રામગિરિ સકલ સમતા સુરલતાનો, તુહિ અનોપમ કંદ રે; તું કૃપારસ કનકકુંભો, તું જિણંદ અણીદ રે. તુંહી તુંહી તુંહી તુંહી, યુંહી કરતા ધ્યાન રે; તુજ સરૂપી જે થયા તે, લહ્યા તાહરું ધ્યાન રે. ૮૦ ૨ તેહિ અલગો ભવથકી પણ, ભવિક તાહરે નામ રે, પાર ભવનો તેહ પામે, એહિ અચરજ માન રે. . ૩ જનમ પાવન આજ હારો, નિરખે તુજ નૂર રે; ભવ ભવે અનુમોદના છે, થયો તુજ હજૂર છે. તું જ એહ મારો અક્ષયઆતમ, અસંખ્યાત પ્રદેશ રે; તાહરા ગુણ છે અનંતા, કિમ કરું તાસ નિવેશ ૨. તું. ૫ એક એક પ્રદેશે તારા, ગુણ અનંત નિવાસ રે, એમ કરી તુજ સહજ મિલતા હોય જ્ઞાનપ્રકાશ રે. તું ૬ ધ્યાન ધ્યાતા ધ્યેય એકી, ભાવ હોય એમ રે; એમ કરતા સેવ્યસેવક, ભાવ હોયે કેમ રે તું. ૭ એક સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે; જ્ઞાનવિમલસૂરીંદ પ્રભુતા, હોય સુજસ જમાવ રે. ૮. ૮ ૧. એક. પા.) ૨. શુદ્ધ. (પા.) પ૬ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy