________________
શ્રી આનંદઘન ચોવીશી પ્રમોદાયુક્ત) – સંપા. પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રકા. શ્રી જૈનશ્રેયસ્કર મંડળ, મહેસાણા – ઈ. સ. ૧૯૫૭ બીજી આવૃત્તિ. શ્રી આનંદઘન ચોવીશી (વિવેચન હિન્દી) – વિવેચનકાર પન્નાલાલ વનેચંદ ભંડારી પ્રકા. મનહર ભંડારી, જલગાંવ – આવૃત્તિ પ્રથમ ઈ. સ. ૧૯૮૮. શ્રી અહેગીતા હિન્દી) – ઉપાધ્યાય મેઘવિજયજી – સંપા. ડૉ. સોહનલાલ પટની પ્રકા. જૈનસાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ - ઈ. સ. ૧૯૮૧, પ્રથમ આવૃત્તિ. શ્રી જિન સ્તવનચોવીશી (મોહનવિજયજી લટકાળા કૃત) - રામવિજયજી પ્રકા. શ્રી જૈનસાહિત્ય વર્ધક સભા, અમદાવાદ – પ્રથમ આવૃત્તિ, સં. ૨૦૦૯. શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ ભાગ પહેલો સંપા. : ચરિત્ર વિજયજીગણિ – બીજી આવૃત્તિ સં. ૨૦૨૨. શ્રી માનવિજયજીકૃત ચોવીશી – વિવેચક કુંદકુંદસૂરિ પ્રકા. સ્મૃતિગ્રંથ પ્રકાશન સમિતિ, મુંબઈ – આવૃત્તિ પ્રથમ શ્રી જ્ઞાનવિમલભક્તિ પ્રકાશ - સંપા. કીર્તિદા જોશી પ્રકા. શ્રી જ્ઞાનવિમલ ભક્તિ પ્રકાશન સમિતિ, મુંબઈ – પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮. શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૧-૨ – સંપા. બુદ્ધિસાગરસૂરિ પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રકાશક મંડળ, મુંબઈ - ઈ. સ. ૧૯૨૯. શ્રીમદ્ દેવચંદ્રજીકૃત વર્તમાન ચોવીશી – સંગ્રાહક પ્રકા. પંડિત શાંતિલાલ કેશવલાલ પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૭૮. શ્રી પ્રકરણ રત્નાકર ભાગ-૧ (જ્ઞાનસારકત સ્તબક) – સંશોધક શાહ ભીમસિંહ માણેક ઈ.સ.૧૯૦૩, આવૃત્તિ બીજી. સજ્જન સન્મિત્ર યાને એકાદશ મહાનિધિ – સંપા. પ્રકા. પોપટલાલ કેશવજી દોશી બીજી આવૃત્તિ સંવત ૨૦૨૧. સંશોધન અને પરીક્ષણ – જયંત કોઠારી – પ્રકા. પોતે પ્રથમ આવૃત્તિ, ઈ. સ. ૧૯૯૮. સ્તુતિ ચતુર્વિશતિકા – શોભનમુનિ (સચિત્ર) – સંપા. હીરાલાલ રસિકદાસ કાપડિયા પ્રકા. આગમોદય સમિતિ, મુંબઈ – ઈ. સ. ૧૯૨૭. સ્તુતિતરંગિણી ભાગ ૧-૨ – સંપા. મુનિશ્રી નેમવિજયજી પ્રકા. શ્રી લબ્ધિસૂરિ જૈન ગ્રંથમાળા, છાણી – આવૃત્તિ પ્રથમ, ઈ. સ. ૧૯૫૪.
મારા
ના સંદર્ભસૂચિ. - ૪૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org