________________
[ ૧૭૦ ]
પ્રતિષ્ઠાના અહેવાલ
તમે પાલીતાણાના નગરશેઠના વડાના રસોડાને તમારુ રહેઠાણ બનાવી નવકારશી જમણુની સુંદર વ્યવસ્થા દ્વારા આખા પ્રતિષ્ઠા ઉત્સવને સુંદર કીતિ અપાવી છે.
જૈન શાસનમાં આવી સેવાભાવી વ્યક્તિઓથી શાસન ઉજ્જવળ છે તેની તમે સુંદર પ્રતીતિ કરાવી છે.
અમે તમારી સેવાને બિરદાવવા સાથે ઉત્તરોત્તર શાસનસેવાનાં આવાં ઘણાં સુદર કાર્યાં તમારા હાથે થાઓ તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થનાપૂર્વક દીર્ઘાયુ ઈચ્છી આ અભિનંદનપત્ર સમર્પણ કરીએ છીએ.
વિ. સ'. ૨૦૩૨ ફાગણ સુદ્ર ૬, રવિવાર
અમદાવાદ.
તા. ૭–૩૭૬
લી.
કસ્તુરભાઈ લાલંભાઇ
પ્રમુખ:
શેઠ આણુંદજી કલ્યાણજી
(૫)
શ્રી શત્રુંજય તીર્થપતિ ઋષભસ્વામિને નમ:
શ્રી શત્રુ‘જય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં ૫૦૪ જિનેશ્વરભગવ‘તનાં ખિમ્માના પ્રતિષ્ટા સમારેહને શાસનપ્રભાવનાપૂર્વક સફળ રીતે ઊજવવા બદલ શેઠ આણુ ધ્રુજી કલ્યાણજીની પેઢી તરફથી
ધર્મનિષ્ઠ શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સલેાતને અભિનદનપત્ર
ધનિષ્ઠ શ્રી ફુલચંદભાઇ છગનલાલ સલાત !
વિ. સં. ૨૦૩૨ મહા સુદ ૭ શનિવાર, તા. ૭-૨-૭૬ના રાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદને પ્રતિષ્ઠા મહોત્સવ જે શાનદાર રીતે સુંદર ઊજવાયા તેમાં વિધિવિધાન અને જલયાત્રાના વરઘેાડાની સફળ કામગર, સાધુ ભગવાની વૈયાવચ્ચ અને સારી ઉછામણી વિગેરે તમારા અવિરત પશ્રિમ અને વ્યવસ્થાશક્તિને આભારી છે.
Jain Education International
અમદાવાદમાં ઊજવાતા મહાવીર પરમાત્માના પ'ચકલ્યાણકના વરઘેાડા વર્ષો થયાં તમારી વ્યવસ્થા અને પરિશ્રમ દ્વારા ઊજવાય છે. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નવ
For Personal & Private Use Only
www.jainelibrary.org