________________
[૬૪]
પ્રતિષ્ઠાને અહેવાલ દ્વારદઘાટનની ઉછામણી પણ આ વખતે જ બોલાવવામાં આવી હતી.
અપૂર્વ કહી શકાય એ આ સમારોહ અડધા-પિણ કલાકને બદલે દેઢક કરતાં પણ વધુ સમય બાદ રાતના સાડાદસ વાગતાં પૂરા થયા ત્યારે સૌ આનંદમય વાતાવરણમાં વીખરાયાં હતાં.
આ પ્રમાણે છઠ્ઠી તારીખને (માહ સુદ ૬ને શુક્રવારને) દિવસ સવાર, બપોર અને છેક રાત્રી સુધી ચાલેલ વિશિષ્ટ સમારેલેથી વિશેષ યાદગાર અને આહ્લાદકારી બન્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org