________________
૪૬૦
Jain Education International
ચ્યાર દેવલ અતિ સુંદરું, ફોફલી પાડા માંહિ; ખજૂરી પાડે વયજદ કોટડી, એકેક ચૈત્ય છાહ ભામે પાર્ડે ભાભો પાસજી, સંઘવીનો તિહાંઈ; જિનમંદિર દુગ શોભતાં, એક બાંભણવાડો જ્યાંહ. ખેતલવસહી પાસજી, પાસે દહેરાં દોય; અડુવસાનેં દહે૨ે, ધાતુમે પ્રભુ જોય.
કર્ણાસાની પોલમાં, સુંદર દેવલ દીઠ; ત્રિણ મનોહર એક વલી, લીંબડી પાડે ગરીઠ. મહાલક્ષ્મી ગોદડ તણો, નીસાલનો પાડો જાંણિ; ચૈત્ય એકેક ઘીયા તણું, દેવલ દોય વખાંણ. કુતકીઓ મથુરાંદાસનો, વખારનો પાડો જેહ; મેહતાને પાડે વલી, એકેક પ્રણમું તેહ. હવે ઢંઢે૨વાર્ડે પેખીઆ, મનોહર દેહરાં ચ્યાર; વડગુંદીઈ એ ચૈત્ય છે, કોકાદે પાર્ડે દોય સાર. દકાલ કોટડી એક દીપતું, સાલવી વાડે આઠ; મલ્લી પšિ (પાડે) મલ્લી પાસજી, પૂજા કરો શુભ ઠાઠ.
ચોખાવટી વીશા તણું, પાડે દોય ને એક; લખીયારવાૐ ત્રિણ ભલાં, સેવો ધરીય વિવેક. કસૂંબીઇ વાડે દોય વલી, યોગી એક દીંઠ; અનુપમ પૂંજીઇં જાંણીઇં, દેવલ દોય ગરીઠ. મોદીનો પાડો કલબી તણો, એકેક પ્રભુનું ચૈત્ય; સર્વ પંચાસી જાંણીઇં, પ્રણમું ભાવ સહીત. જિનધર્મી શ્રાવક ઘરે, પ્રભુદેરાસર સાર; બસે સહોત્તેર સેવતાં, પાંમીજે ભવપાર. પાટણ હેઠે જાણીઇં, રૂપપુર ગામ વિશાલ; એક જિનમંદીર સેવતાં, ટાલે ભવ જંજાલ. ચાણસામા એક દેહરો, પ્રભુ ભટેવો પાસ; ભાવ ભગતિ સ્યું સેવતાં, પહોંચે મનની આસ. ઇણીપ૨ે પાટણનયરની, ચૈત્ય પરીપાટી કીધ્ધ; લહેણી કરેં નિજ જ્ઞાતમાં, ખાંડ રૂપઇઓ પ્રસીધ્ધ.
For Personal & Private Use Only
પાટણનાં જિનાલયો
સંઢ ૯
સં ૧૦
સં. ૧૧
સં. ૧૨
સં. ૧૩
સં ૧૪
સં ૧૫
સં ૧૬
સં. ૧૭
સં. ૧૮
સં ૧૯
સં. ૨૦
સં ૨૧
સં ૨૨
સં ૨૩
www.jainelibrary.org