________________
પાટણનાં જિનાલયો
૪૫૧
જિનાજી બિંબ તણી સંખ્યા સુણો, માજને તેર હજાર હો! જિનાજી પાંચસે ત્રહોતર વંદીએ, સુખસંપત્તિ દાતાર હો જિall, દેહરાસર શ્રવણે સુણ્યાં પંચસયાં સુખકાર હો. જિનાજી તિહાં પ્રતિમા રલીયામણી, માજને તેર હજાર હો જિ૦ ૪ll સંવત સતર ઓગણત્રીસે, પાટણ કીધ ચોમાસ હો ! જિનજી વાચક સૌભાગ્યવિજય ગુરુ, સંઘની પોહતી આસ હો | જિ. પાા જિનાજી સાહવ સુઆ-સુત સુંદરૂ I સા રામજી સુવિચાર હો | જિનજી સુધો સમકિત જેહનો | વિનયવંત દાતાર હો | જિ. ૬ જિનજી ધરમધુરંધર વ્રતધારી, પરગટમલ પોરવાડ હો / જિનાજી તેહ તણે ઉદ્યમ કરી, કીધી મેં અત્યપ્રવાડ હો | જિ. શા જિનજી તવ તીરથમાલ ઘણી, કીધી મેં અતિ ચંગ હો | જિનાજી સાહ રામજીના આગ્રહે, મન ધરિ અતિ ઉછરંગ હો | જિ. દા જિનજી તવન તીરથમાલાતણું, ભણે સુણે વલી જેહ હો | જિનજી યાત્રાતણું ફલ તે લહે, વાધે ધરમસનેહ હો // જિ. લા. જિનાજી શ્રીવિજયદેવસૂરિસના, પાટ પ્રભાકર સૂર હો | જિનજી શ્રીવિજયપ્રભસૂરિ જગ જ્યો દિન દિન ચઢતે નૂર હો // જિનજી ધન, ૧૦થી જિનજી શ્રીવિજયદેવસૂરીંદના, સાધુ વિજય બુધ સીસ હો ! જિનજી સેવક હરષવિજયતણી, પૂરો મનહ જગીસ હો ૧૧|
|| કલશ || ઇમ તીરથમાલા ગુણવિસાલા, પ્રવર પાટણ પુર તણી | મેં ભગતિ આણી લાભ જાણી, થુણી યાત્રાફલ તણી // તપગચ્છનાયક સૌખ્યદાયક, વિજયદેવસૂરીસરો | સાધુવિજય પંડિત ચરણસેવક, હર્ષવિજય મંગલ કરો I/૧
| ઇતિ પાટણચૈત્યપ્રવાડી સંપૂર્ણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org