________________
૪૫૦
પાટણનાં જિનાલયો
ઢાલ //૮ હવે શુક્ર સુઘોષા બજાવે છે એ દેશી . સાલિવાડે ત્રીસેરીયામાંહી, નેમિ મલ્લિ ઋષભ નમું ત્યાંહી ! નવપલ્લવ નમું ઉછેરી, જિસેસર તાહરા ગુણ ગાઉં // જિમ મનવંછિત સુખ પાઉં | જિ. લા. સાઠ ઉપર સત તિમ ચાર | બીજે દેહરે શ્રી શાંતિ જુહાર | બિંબ ઓગણસાઠ ઉદાર // જિ. રા. કલારવાડે દેહરાં દોય, શાંતિ બિંબ એકાવન હોય ! બાવન જિનાલય જોય // જિ. ૩ પીતલીય બિંબ સોહાવે, વિમલનાથ ભવિક મન ભાવે | ચી ઉત્તર ચતુરા જિનગુણ ગાવે / જિ. ૪ll તિણ એકસો ચોપન જિનરાયા, ઋષભદેવના પ્રણમું પાયા | દણાયવાડે શિવસુખદારયા / જિપી ધંધોલીએ સંભવજિન સાચો, વંદિ ત્રેપન જિન મનમાંહિ માચો તૂહી જિન જનમાંહિ સાચો // જિ. ૬ll ગોલવાડે શ્રીમહાવીર, સોવન વાન જાસ શરીર ! સાત પ્રતિક્ષા ગુણ ગંભીર // જિકા. દોય શત દસ પ્રતિમા પાસ, શ્રીશતફણો જિનપાસ / પૂરે મન કેરી આશ | જિ. ૮ || ખારીવાવે શ્રીજિનવર્ધમાન, તેર પ્રતિમાં ગુણહ નિધાન | જિનનામે કોડ કલ્યાણ // જિ. હા, તિહાંથી શ્રીપંચાસરો પાસ, વંદ્યા મન ધરી અધિક ઉલ્લાસ / પોહતી મન કેરી આસ // જિ. ૧૦મી. કીધી ચૈત્યપ્રવાડી મેં સાર, મનમાંહિ ધરી હર્ષ અપાર | જિન નમતાં જયજયકાર, જિ. ૧૧.
ઢાલ ll જિનાજી ધન ધન દિન મુજ આજનો // વાંદ્યા શ્રીજિનરાજ હો જિનજી, કાજ સર્યા સવિ માહરા, પામ્યું અવિચલ રાજ હો // જિ. લા. જિનજી પંચાણુનઇ માજને, શ્રીજિનવર પ્રાસાદ હો! જિનજી ભાવ ધરી ભવિ વંદીએ, મુકી મન વિખવાદ હો // જિ. રા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org