________________
૪૨0
પાટણનાં જિનાલયો
ઢાલ
મણહટ્ટીઆ પાડા માહિ મહાવીર વષાણું,
તિહાં પ્રસાદ નવુ કરિઓ પ્રતિમા પાંચ જાણું પાડઈ મહમાઈઆ તણાં પ્રતિમા અગ્યાર,
ચરમ તીર્થંકર પૂજીઇ, ત્રિભોવન શણગાર તિહાં થકી હવઈ ચાલીઆ એ, હીયડઈ હરષ ધરી જઇ,
તંબોલી પાડઈ જઈ જિન પૂજા કીજઇ ચૌદ બિંબસ્ શ્રી સુપાસ અતિ સુંદર સોહબ,
ભણસાલી સોના તણાં દેહરાસુર મોહઈ ત્રણિ પ્રતિમાસું ઋષભદેવ વંદુ ભવી પ્રાણી,
થાવર પારષિનઈ ઘરિએ તે ઉલટ આણી ઐરિ પ્રતિમાસું શ્રી શાંતિદેવ જિન વંદન કીજઈ,
મંડલિક પારષિ ઘરિ દેહરાસુર ત્રીજઈ બિંબ ત્રણિર્ ઋષભદેવ પૂજી ફલ લેસું,
પૂના પારષિ ને ઘરિ બિંબ ત્રણ નમેસું ત્રબઇડાપાડા માહિઈ તિહાં પરતર દેહરું,
મંડપ ચુક વિશાલ થંભ જોતા નહી અનેરુ સાલમુ શ્રી શાંતિદેવ મૂલનાયક નામ,
જિહાં પ્રતિમા એકવીસ કહી વંદી પુહુરા જામ વૈદ્ય તણા પાડા માહિ નવૂ દેહરુ સોઇ,
દશ પ્રતિમાસું ચંદપ્રભ જોતા મન મોહઈ પોસાળના પાડા માહિ દેહરઇ રિસહસર,
તિહાં પ્રતિમા પાત્રીસ છઈ પૂજી ચંદન કેસર ભજબલ શ્રેઠિ તણાં ઘરિ દેવી મન રીઝઈ
સિષરબંધ પ્રાસાદ જિસુ કુણ ઉપમ દીજઈ આઠ બિંબ સેતુ સદા આભરણે સોહઈ.
પરગર વલી રૂપા તણીએ પાંચ રત્નમાં સોહઈ જવહરી રૂપા તણાં ઘરિ સુવધિ સુજાણ
બિંબ પાંચ તિહાં જાણીએ ચિત્રામિ મંડાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org