________________
૩૯૪
પાટણનાં જિનાલયો
૧૪૯૧
૧૪૯૩
૧૪૯૯
૧૫૦૦ ૧૫૦૧ ૧૫૦૨
આ જયકીર્તિના શિષ્ય(૩) શીલરત્ન ચૈત્ર વદિ પને બુધવારે આ મેરૂતુંગના મેઘદૂત'ની ટીકા બનાવી. જયાનંદસૂરિએ વૈશાખ સુદ ૫ બુધવારે દેવરત્નસૂરિને સૂરિપદ આપ્યું ને પોતાની ગાદીએ સ્થાપ્યા. પૂજા દેવસુંદર કાર્તિક સુદિ ૯ શનિવારે ‘વર્ધમાન વિદ્યાકલ્પ' લખાવ્યો. આ જયકીર્તિસૂરિનો સ્વર્ગવાસ. શ્રી જયકેસરીસૂરિને ગચ્છનાયક પદ મળ્યું. આ જયચંદ્રસૂરિના ઉપદેશથી શા પર્વત શ્રીમાલીએ મોટો ગ્રંથભંડાર સ્થાપ્યો અને લાખો શ્લોક પ્રમાણ જૈન જૈનેતર ગ્રંથો લખાવ્યાં. સોનપાલ (સિદ્ધાંતસાગર)નો જન્મ ઓસવાલ સોની જાવડ પિતા - પૂરલદે માતાની કુખે પાટણ નગરે. સિદ્ધાંતસાગરની દીક્ષા. આ લક્ષ્મીસાગરસૂરિએ આ જિનસોમસૂરિને ઉપાધ્યાયપદ આપ્યું.
૧૫૦૬
૧૫૧૨ ૧૫૧૫ પહેલાં
–
૧૫૨ ૪
૧૫૨૫ આસપાસ,
૧પ૨૯
–
૧૫૩)
કડવાગચ્છના કડૂઆ/કડવાએ જાલહિરા જ્ઞાતીય, સુરત્રાણમાન્ય, અશ્વપ્રમુખ ગૃહેધારી એવા મહં. લીંબાને પ્રતિબોધ્યો. સં. ધન્યરાજ અને નગરાજ બંને ભાઈઓએ પાટણ- ચાતુર્માસમાં આવી ત્યાંના સંઘને અનેક રીતે સેવા કરી તુષ્ટ કર્યો ને સોમજય વાચકને સૂરિપદ અને તેના શિષ્ય જિનસોમ પંડિતને ઉપાધ્યાયપદ પાટણમાં અપાવ્યાં. લાવણ્યસમયને જેઠ સુદિ ૧૦ને દિને તપગચ્છપતિ લક્ષ્મીસાગરસૂરિએ પાટણમાં પાલનપુરી અપાસરામાં મહોત્સવપૂર્વક દીક્ષા આપી. ૫. જ્ઞાનધીરગણિના શિષ્ય “શીલોપદેશમાલા બાલાવબોધ' પત્તન મહાનગરે લખ્યો. વીસા પ્રાગ્વાટ સાકર્મચંદ પિતા, કર્માદે માતાના પુત્ર ખીમા સોળમા વર્ષે રાજકાવાડે સા. કડૂઆ પાસે સંવરી થયા. અંચલગચ્છના સોનપાલ (ગુણનિધાનનો) જન્મ પાટણનગરે. (અ)ભાવસાગરસૂરિના શિષ્ય સુમતિસાગરસૂરિ એક પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમનો જન્મ પાટણમાં થયો હતો. આ. ઈંદ્રનંદસૂરિએ પાટણ પાસેના કતપર (કુતુબપુરા)માં પોતાના શિષ્યને આચાર્યપદ આપી ગાદીપતિ સ્થાપી નવો કુતુબપુરાગચ્છ ચલાવ્યો. આમાંથી જ પછીથી નિગમમત નીકળ્યો.
૧૫૪૦
૧૫૪૮
૧૫૫૪
૧૫૫૮
–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org