________________
૨૧૨
પંચવિદેહે જીનવર સાઠ સો, ઉત્કૃષ્ટિ એહી જ તેવ વિવેકી જીન સમાન જીન પ્રતિમા ઓળખી, ભક્તિ કીજે હો સેવ વિવેકી. પંચકલ્યાણક જીન ચોવીશના, વીશ સો તેહી જ થાય વિવેકી તે કલ્યાણક વિધિ શું સાચવો, લાભ અનંતો કહાય વિવેકી, પાંચવિદેહે હમણાં વિચરતાં, વીશ છે અરિહંત વિવેકી શાશ્વતા પ્રભુ રીખભાનંદ આદિર્દ, ચાર અનાદિ અનંત વિવેકી. એક સહસ ચોવીશ જીણંદની, પ્રતિમા એકત્ત ઠામ વિવેકી પૂજા કરતાં જનમ સફળ હોવે, કીજે વાંછિત કામ વિવેકી. ત્રણ કાલ અઢાઇ દ્વીપમાં, કેવલ નાણ પહાંણ વિવેકી કલ્યાણક હે પ્રભુ અહિં સામટાં, લાભે ગુણમણિ ખાણ વિવેકી. સહસકોટ સિદ્ધાચલ ઉપરે, તેમ હીજ ધર ન વિહાંત વિવેકી એવી અદ્ભુત સુંદર સ્થાપના, પાટણનગર મોઝાર વિવેકી. તીરથ સકલના વલી તીરથ કરૂં સહુ એણે પૂજે પૂજાય વિવેકી એક જીભ્યા થકી મહિમા એહનો, કીન ભાંતે કહાય વિવેકી. શ્રીમાળી કુલ દીપક જેતશી, શેઠ સુગુન ભંડાર વિવેકી તસ સતુ શેઠ શીરોમણિ તેજશી, પાટણ માંહિ દાતાર વિવેકી. તેણે એહ બીંબ ભરાવ્યા ભાવશું, સહસ અધિક ઉંછાય વિવેકી સંવત સત્તરસોને ચુમ્મોત્તરે, જેઠ માસથું, જગીસ વિવેકી. ઉજલી પક્ષની આઠમ શોભતી, સોમવારે શુભ દીસ વિવેકી કીધી પ્રતિષ્ઠા પુનમગચ્છ ગુરુ, ભાવસુરીંદ સુરીંદ વિવેકી.
જીનવર ભક્તિ કરે મન રંગશું, વિજનની છે એહ રીત વિવેકી દીપચંદ્ર મુનિ જીનરાજથી, દેવચંદ્રની પ્રીત વિવેકી.
પાટણનાં જિનાલયો
Jain Education International
સહસ
For Personal & Private Use Only
સહસ
સહસ
સહસ
સહસ
સહસ
સહસ
સહસ
સહસ જીનેશ્વર વિધિ શું પૂજશે, દ્રવ્ય ભાવ શુચીસાર વિવેકી એહ ભવ પરભવ પરમ સુખીઓ હોવે, લેશે નવનિધિ સોય વિવેકી. સહસ
સહસ
સહસ
સહસ
આશરે ૩૦૦ વર્ષની પ્રાચીન પરંપરા ધરાવતું આ ઘરદેરાસર વિરલ છે. મહિમાવંતુ છે. ટૂંકમાં આ ઘરદેરાસર સં. ૧૭૭૪ના સમયનું છે.
www.jainelibrary.org