________________
રાજનગરનાં જિનાલયો
૧૬૩
ઘુમ્મટબંધ દેરાસર હતું અને બંધ રહેતું હતું તે શાંતિનાથ ભગવાનનું હતું તેવો ઉલ્લેખ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં સં ૨૦૧૦માં મળે છે. શેખપુરનું શાંતિનાથ ભગવાનનું અને આ પચાસ વર્ષ પહેલાં બંધ રહેતું શાંતિનાથ ભગવાનનું દેરાસર બંને એક જ હશે કે જુદાં જુદાં ? તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.૧૫
‘ઘીય તલીય’ (આજનું ઘી કાંટા ?) નામના વિસ્તારમાં સુમતિનાથ ભગવાનનું જિનાલય હતું. ‘પાટક જોગાગઢી' નામના વિસ્તારમાં પાર્શ્વનાથજીનું જિનાલય હતું. વિસા દેવચંદના નામ સાથે જોડાયેલ વિસ્તારમાં આદિનાથ ભગવાનનું જિનાલય હતું. આ વિસ્તારો અને જિનાલયો વિશે વધુ સંશોધન કરવાની જરૂર છે.
આ ઉપરાંત, આશરે ૪૦૦ વર્ષ પહેલાં અન્ય જૈન દેરાસરો પણ વિદ્યમાન હતાં, જેના વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી.
સંદર્ભ સૂચિ
૧. શ્રી પ્રબંધ ચિંતામણિ-ગુજરાતી ભાષાંતર પૃ ૧૧૯, ૧૪૦. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ॰ ૫૪૨.
શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ૦ ૩૦૫, ૩૦૬, ૩૦૭, ૩૩૭.
અમદાવાદનું રેખાદર્શન (ગુજરાત ઇતિહાસ પરિષદનું ૧૩મું અધિવેશન) પૃ. ૩૭.
ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ ૨૧, ૫૬૩, ૫૬૪.
જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભાગ ૧) પૃ॰ ૨૬૯, ૨૭૦.
જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભાગ ૨) પૃ. ૩૬૭, ૩૬૮.
૨. ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ ૧૯, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૫૯૯, ૬૦૦, ૭૧૯.
૩. મિરાતે અહમદી (વૉ ૨, ખંડ ૨) પૃ. ૩૫૩, ૩૫૪.
મિરાતે અહમદી (વૉ૦૨, ખંડ ૩) પૃ॰ ૪૧૬, ૪૫૦.
મિરાતે સિકંદરી પૃ. ૪૩૫.
ગૂજરાતનું પાટનગર : અમદાવાદ પૃ ૧૮૯, ૬૫૬. ૪. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ. ૨૦૧.
શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ ૧૬૪, ૧૬૫. ગૂજરાતનું પાટનગર : અમદાવાદ પૃ ૧૯.
૫. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા૰ ૨) પૃ૦ ૮. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ॰ ૬૮૮, ૬૮૯. શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભા૰ ૨) પૃ૦ ૨૬૨, ૨૬૩. પ્રાગ્ધાટ ઇતિહાસ (ભા૰ ૧) પૃ॰ ૩૩૮, ૩૩૯. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ૦ ૧૮૫.
૬. જૈન રાસમાળા (આવૃત્તિ ૧) પૃ॰ ૪૭, ૫૧. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા ૨) પૃ૦ ૩૧૧.
જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૪) પૃ૦ ૩૭૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org