________________
પ૯
૧૦
સુરતનાં જિનાલયો
વૈધાનીક નમસ્તે સુરા માન મોડીજી વાદો એમ વીમાને નીરખે માડીજી જગદા વરણ સોભાવસ્ય, વિશ્વાનંદિ ઉચરતા રયણ ભરથાલ, જોવે આનંદજી તવ સુત કર્મે ધન દહાસ્ય, ધ્યાન અંગને એમ કહી માને માત, ચઉમે સ્વપ્નજી ૧૧ ચઉદ સ્વપ્ન દેખી જાગીયા જ્યા રાણીજી એનો અરથ સુણી સાચ, મન હરખાણીજી; ચઉદ સુપન મહો છવ કીધો, રતન ચંદેજી; હરખે મનહ મુળારજી, પ્રભુ પદવંદેજી ૧૨
ઢાળ ૫ (મધુકર માધવને કહેજો એ દેશી) ફાગણ વદી ચઉદશી રજની રે સુત પ્રશવે જ્યારે જનની રે હરખી સવી મેદની સજની રે જનપતી જગ ગુરુ જાયા રે દીસી કેમરી ફુલ રાયા રે
જગપતી ૧ અધોલોકવાસી કુમારી રે જીન જન્મ અવધીનાંણે સમરી રે આવિ આઠ નમે તે અમારી
જગપતી ૨ શમીરે જોયન ભૂમી સમારી રે ઇશાને સુતીધર વિસ્તારી રે ઉભી ગુણ ગાયે તે સારી
જગપતી ૩ ઉર્ધ્વલોકથી આઠ દેવી રે આવી જળને વરસાવી રે ભુમીયો જનમિત કરે વિ
જગપતી ૪ પુરવ રુચકથિ આવે રે વિળણે વાયુ હાથે સોહાવે રે તેહી શીર હીજીન ગુણગાવે
જગપતી પ ચામર છત્ર ચતુરાઅડ ધરતી રે ઉતરફ ચકથી અવતરતી રે હોય નમીને ભવડુરકહરતીરે
જગપતી ૬ આરવી દીશી થકી દોશી સુરી રે દીપક કરકાંતિ પુરિ રે પ્રભુ મુખ જોવા સબુરી
જગપતી ૭ મધ્ય રૂચકની પ્યાર દેવી રે નાલી છેદકી કિયા કરવી રે ખાંતી રત્નપુરીત ધરેવી રે
જગપતી ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org