________________
સુરતનાં જિનાલયો
૫૨૫
૧૮૭૭
શંખેશ્વર પાર્શ્વનાથ પ્રસાદે શ્રી વીરવિજયકૃત “ચાતુર્માસ દેવવંદન વિધિ
અથવા ચોમાસી દેવવંદન વિધિ સહિત' લખી. ૩. મુનિ રૂપરત્વે ફાગણ સુદ ૮ વાગ્યેતિવાસરે શાંતિનાથ પ્રાસાદે અજ્ઞાત
કવિકૃત ‘કલ્પસૂત્ર બાલા’ મુનિ જૈનેન્દ્ર વાંચનાર્થે લખ્યો. - ૧. કવિ દીપવિજયે “સોહમકુલ પટ્ટાવલી રાસ રચ્યો.. ૨. કવિ દીપવિજયે માગશર વદ ૪ના રોજ “સૂરત કી ગઝલની ૮૩ કડીની
રચના કરી. ૩. શ્રી વિસા નેમા જ્ઞાતીય સાઇ અંબાઈદાસ સુત દેવચંદે કરાવેલ ધર્મનાથનું
બિંબ અને બીજા સુત માણેકચંદે કરાવેલ અજીતનાથ અને વિમલનાથના બિંબ આણંદસોમસૂરિ અને વિજયસૂરેન્દ્રસૂરિએ મહા વદ રને દિને પ્રતિષ્ઠિત
કર્યા.
૧૮૮૦ ૧૮૮૧
૧૮૮૬
૪. સાહુકાર ગોપીદાસે સૂરજમંડન પાર્શ્વનાથની સ્થાપના કરી. ૫. સુસ્તના સંઘે પોરબંદરમાં રહેલા તપાના ભર વિજય જિનેન્દ્રસૂરિને સુરત
પધારવા નિમિત્તે ચિત્રબદ્ધ એક વિજ્ઞપ્તિપત્ર મોકલેલ જેમાં સુરત નગરનું
વર્ણન તૂટીફૂટી બારોટશાહી હિંદી-રાજસ્થાની ભાષામાં મૂકેલું છે. – શ્રી ધર્મજિણંદ ચાતુર્માસ રહ્યા. - ૧. વિસા નેમા જ્ઞાતિના દોસી વૃજલાલ કૃષ્ણદાસની ભાર્યા રળીયાતબાઈએ
કરાવેલ ધર્મનાથ બિંબ તથા દોસી મોતાની ભાર્યા શ્યામકુંવરે કરાવેલ
આદિનાથ બિંબ આણંદસોમસૂરિએ વૈશાખ સુદ ૬ રવિવારે પ્રતિષ્ઠિત કર્યા. ૨. રાજેન્દ્રસાગરજીએ સંભવનાથના જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. – લૂંકાગચ્છ ખીમચંદ ઋષિએ ૮મા ચાતુર્માસ દરમ્યાન ગોપીપુરા મધ્યે કા શુ.
૧૧ શનિવારે ઉદયરત્નકૃત લીલાવતી સુમતિવિલાસ રાસની પ્રતિ ૧૮
પત્રની લખી. – ૧. સુરત સંઘે નંદીશ્વર મહોત્સવ કર્યો તે સમયે સુરતમાં વસતા મૂળ ખંભાતના
વતની રૂપચંદ જેઠાના પુત્ર ગુલાબચંદે પૂજા ભણાવી અને કવિ દીપવિજયે
નંદીસર મહોત્સવ પૂજા' મુનિ ભક્તિસાગરના કહેવાથી રચી. ૨. શ્રી દીપવિજયે “વીસ સ્થાનક પૂજા'ની રચના કરી. – ૧. શ્રી ઉદયરત્નકૃત અષ્ટપ્રકારી પૂજા રાસ' (૭૮ ઢાળ) (૨. સં. ૧૭૫૫) ચૈત્ર
ગુરુવારે મુનિ તેજરને શ્રી શાંતિનાથ પ્રાસાદે લખ્યો. ૨. શ્રી ઉદયરત્નકૃત ‘યશોધર રાસ' (૮૧ ઢાળ) (૨. સં. ૧૭૬૭) જેઠ સુદ ૧૧
ભોમે મુનિ તેજરને શ્રી શાંતિનાથ પ્રાસાદે લખ્યો.
૧૮૮૯
૧૮૯૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org