________________
પ૨૨
સુરતનાં જિનાલયો
૧૮૨૭
૧૮૨૮
૧૮૩)
૧૮૩૨
થયા. – ૧. શ્રી જિનલાભસૂરિ ચાતુર્માસ રહ્યા. ૨. પં. દેવે શ્રાસુ૮ ચંદ્રવારે સાવિમલચંદ્રના પઠનાર્થે સકલચંદ્રકૃત સત્તરભેદી
પૂજાની પ્રત એક ચોપડામાં લખી. ૩. વૈશાખ સુદ ૧૨ દિને આદિ ગોત્રીય સાહ નેમિદાસના પુત્ર ભાઈદાસે કરાવેલા
ત્રણ ભૂમિના પ્રાસાદમાં શીતલનાથ, સહસ્ત્રફણા પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ
આદિ ૧૮૧ બિંબોની પ્રતિષ્ઠા શ્રી જિનલાભસૂરિએ કરી. – ૧. શ્રી જિનલાભસૂરિએ વૈશાખ સુદ ૧૦ને દિને શીતલનાથના જિનાલયમાં શ્રી
મહાવીર આદિ ૮૨ બિંબોની પ્રતિષ્ઠા કરી. (ક્ષમા કલ્યાણકૃત ખરતરગચ્છ
પટ્ટાવલી) ૨. સુરતના સંઘ સાથે જિનવિજયજી પાલીતાણા ગયા. ૩. પંડિત ધર્મસાગર (? ધર્મમંદિર)ગણિએ “પ્રબોધચિંતામણિ રાસ' શ્રી ૧૦૮ શ્રી
જિનકુશલસૂરિ સદ્ગુરુ પ્રસાદે પોષ વદ ચોથે લખ્યો. – મુનિ અમૃતવિજયે શ્રાવણ સુદ ૧૪ને દિને ઉદયરત્નકૃત યૂલિભદ્રરાસ- .
નવરસોની પાંચ પત્રની પ્રત લખી. – ૧. લોંકા ગચ્છના મહાનંદ મુનિએ ચોમાસું રહી દશાર્ણભદ્ર સઝાય ઢાલબંધ રચી. ૨. લો. ભીમ શિ. સુજાણે ચાતુર્માસ દરમ્યાન “શિયલ સઝાયની ૩૨ કડી રચી.
પં. ઉત્તમવિજયગણિએ મહા સુદ પને બુધવારે તપા. પં. દેવવિજયગણિની, વિનય(વિનીત)વિજયની તથા મહો. સુમતિવિજયગણિની પાદુકા પ્રતિષ્ઠિત
કરી. – ૧. ત. સુમતિવિજય શિ. ઉત્તમવિજયે કાર્તિક સુદ ૫ બુધવારે “૪૫ આગમની
સ્તવનના રૂપે પૂજા' રચી પૂર્ણ કરી. ૨. વા. મુનીરંગજીગણિ શિવા. ક્ષમાનંદનગણિ પં. ચંદ્રભાણે ઉત્તમચંદ, વિજયચંદ, સરૂપચંદ, જગરૂપ સહિત વૈશાખ વદ ૧૧ દિને તો જ્ઞાનવિમલ
સૂરિકૃત “અશોકચંદ્ર રોહિણી રાસ' અજિતનાથ પ્રસાદે લખ્યો. - ૧. શ્રી વિજયઉદયસૂરિ પોષ સુદ ૧૦ દિને સ્વર્ગવાસ થયા.
૨. પ્રેમચંદ સિદ્ધાચલજીનો સંઘ કાઢી સંઘપતિ થયા. – તો અમૃતવિજયે ફાગણ સુદ ૧૩ને દિને રચેલ વિમલાચલ તીર્થમાલામાં
સુરતના શેઠ પ્રેમચંદ લવજીના શત્રુંજય પર કરેલ મંદિરનું વર્ણન છે. – ૧. શ્રી નાયકવિજયગણિએ પ્રથમ ચૈત્ર સુદ ૧૫ દિને શુક્રવારે નયવિમલકૃત
અશોકચંદ્રરાસ' સુરતમાં ગોડીમંડણ પાર્શ્વજિન પ્રાસાદે લખ્યો.
૧૮૩૩
૧૮૩૪
૧૮૩૭
૧૮૪૦
૧૮૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org