________________
१५
(૩૪) ચંદ્રપ્રભસ્વામી ‘નંદીશ્વર દ્વીપ’ જિનાલય, સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોના રક્ષણ માટે અવસાન, તેમજ બ્રાહ્મણ દ્વારા પ્રતિબોધિત ચક્રીની દીક્ષા. (શ્રાવકશેરી, સૈયદપુરા) (૩૫) ચંદ્રપ્રભ સ્વામી ‘નંદીશ્વર દ્વીપ’ જિનાલય, ૧૭૦ તીર્થંકર પટ્ટ. (શ્રાવકશેરી, સૈયદપુરા) (૩૬) ચંદ્રપ્રભસ્વામી ‘નંદીશ્વર દ્વીપ' જિનાલય, અષ્ટાપદની રચના. (શ્રાવકશેરી, સૈયદપુરા) (૩૭) ચંદ્રપ્રભસ્વામી ‘નંદીશ્વર દ્વીપ' જિનાલય, ચંપા શ્રાવિકાની તપશ્ચર્યા અને અકબર બાદશાહ. (શ્રાવકશેરી, સૈયદપુરા)
(૩૮) ચંદ્રપ્રભસ્વામી ‘નંદીશ્વર દ્વીપ’જિનાલય, ૨૪ તીર્થંકરનાં પારણાં. (શ્રાવકશેરી, સૈયદપુરા)
(૩૯) ચંદ્રપ્રભસ્વામી ‘નંદીશ્વર દ્વીપ’ જિનાલય, રંગમંડપનો સ્તંભ. (શ્રાવકશેરી, સૈયદપુરા) (૪૦) વાસુપૂજ્ય જિનાલય, બાહ્ય દેખાવ. (કાળા મહેતાની શેરી, સગરામપુરા) (૪૧) આદેશ્વર જિનાલય, ચક્રેશ્વરી માતાનો ગોખ. (અઠવા લાઇન્સ)
(૪૨) આદેશ્વર જિનાલય, ગભારાની બહારના દરવાજાની કોતરણી. (અઠવા લાઇન્સ)
સુરત જિલ્લાનાં જિનાલયોના ફોટોગ્રાફ્સની યાદી
(૪૩) વાસુપૂજ્યસ્વામી જિનાલય, બાહ્ય દેખાવ. (વાણિયાવાડ, બુહારી, તા. વાલોડ)
(૪૪) પાર્શ્વનાથ જિનાલય રંગમંડપમાં પદ્માવતી દેવીની મૂર્તિ. (મેઇન રોડ, બજારફળિયું, વાલોડ, તા. વાલોડ.)
(૪૫) સંભવનાથ જિનાલય, બાહ્ય દેખાવ. (વાણિયાવાડ, કરચેલીયા, તા. મહુવા)
(૪૬) અભિનંદનસ્વામી જિનાલયનો ઝાંપા પાસેથી, ઘુમ્મટ-શિખરનો ભાગ. (બજારમાં, બેંક ઑફ બરોડા સામે, મઢી, તા. બારડોલી)
વલસાડ જિલ્લાનાં જિનાલયોના ફોટોગ્રાફ્સની યાદી (૪૭) અજિતનાથ જિનાલય, બાહ્ય દેખાવ. (નહેરુ સ્ટ્રીટ, વાપી, તા. પારડી) (૪૮) અજિતનાથ જિનાલય, બાહ્ય દેખાવ. (બગવાડા, પારડી)
(૪૯) વિમલનાથ જિનાલય, બાહ્ય દેખાવ. (દેવીપર, પો. ગોવાડા, તા. ઉમરગામ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org