________________
સુરતનાં જિનાલયોના ફોટોગ્રાફ્સની યાદી
(૧) આગમમંદિર, બાહ્ય દેખાવ. (આગમ મંદિર રોડ, ગોપીપુરા) (૨) અનંતનાથ સ્વામી જિનાલય, બાહ્ય દેખાવ. (જૂની અદાલત, ગોપીપુરા) (૩) હીરાચંદ લલ્લુભાઈ ઝવેરીના ઘરદેરાસરના શ્રી વિમલનાથના દેરાસરની જીર્ણ
કાષ્ઠકોતરણી. (ભણશાળી પોળ, ગોપીપુરા) (૪) કુંથુનાથ જિનાલય, બાહ્ય દેખાવ. (ગોપીપુરા) (૫) કુંથુનાથ જિનાલય, રંગમંડપનો ભાગ. (ગોપીપુરા) (૬) ધર્મનાથ (હાથીવાળા) જિનાલય, બાહ્ય દેખાવ. (ગોપીપુરા) (૭) ધર્મનાથ (હાથીવાળા) જિનાલય, ગુરુમૂર્તિ. (સુભાષચોક, ગોપીપુરા) (૮) ધર્મનાથ (હાથીવાળા) જિનાલય, યતિમહારાજની ગાદી, નાકોડાભૈરવ, માણિભદ્રવીર.
(ગોપીપુરા) (૯) મહાવીરસ્વામી જિનાલય, બારસાખ. (દસાઈ પોળ, પેઢીની ગલીમાં, ગોપીપુરા) (૧૦) મહાવીર સ્વામી જિનાલય, દેવીપ્રતિમા. (દેસાઈ પોળ, પેઢીની ગલી, ગોપીપુરા) (૧૧) મહાવીર સ્વામી જિનાલય, દ્વારપાળ. (દસાઈ પોળ, પેઢીની ગલીમાં, ગોપીપુરા) (૧૨) આદીશ્વર જિનાલય, બાહ્ય દેખાવ. (માળીફળિયા) (૧૩) ઉમરવાડી પાર્શ્વનાથ જિનાલય, બાહ્ય દેખાવ. (ઓશવાળ મહોલ્લો) (૧૪) સંભવનાથ જિનાલય (મંછુરામ તલકચંદ ઝવેરીનું) બાહ્ય દેખાવ. (મોતીપોળના નાકે) (૧૫) માણેકચંદ ઝવેરચંદ જરીવાળા ઘર દેરાસરસ્થિત કાષ્ટકોતરણીયુક્ત શ્રી સિદ્ધચક્રમંત્ર.
(ભણશાળી પોળ, કાયસ્થ મહોલ્લો) (૧૬) માણેકચંદ ઝવેરચંદ જરીવાળા ઘરદેરાસરના મૂળ નાયકની કાષ્ઠની છત્રી. (ભણશાળી
પોળ, કાયસ્થ મહોલ્લો)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org