SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ ખંભાતનાં જિનાલયો સંભવનાથ કિરતી સુંદર સહીત, પંચ્યાસી જિન સુંદર, એકસુ સતર વિજય ચિંતામણિ નમતાં, આલસ પરિહરુ. ૪ ઢાલ ઉત્સર્પિણી અવસરપિણી આરા - એ ઢાલ સાલવી પોલિ સંભવનાયક, બUતાલીસ જિન પુંગવજી, ભુંઈરઈ વલી સુવ્રત એકાવન, પંચસયા નવપલ્લવજી. ૫ પારુઆ વાડઈ વીર જિન ચઉમુષી, વ્યાસી નમો અવિલંબજી, શ્રી મુનિસુવ્રત દેહરઈ ભંઇરઈ, દોસઈ ચૌદહ બિંબજી. ૬ મુહુર પાસનઈ દેહરઈ, પ્રતિમા એકસુ નઈ ઓગણ્યાસીજી, સીમંધર પ્રાસાદિ ત્રણિસઈ, ઊપરિ ચ્યાર જગીસજી. ૭ અજિત પ્રાસાદિ વીસ જિનેશર, સંભવ જિન નવ્યાસજી, શાંતિ ભુવન ત્રીસ નેમનાથ પોલિ, ત્રણસઈ પચવીસજી. ૮ લાંબી ઓડિટ સુગસાગર પોલિ, શાંતિ પ્રાસાદિ ત્રીસજી, ચિંતામણિ ત્રીસ વલી સુષસાગરિ, અડસઠ જિનવર કહીસિજી. ૯ શીતલનાથિ એકોત્સરિ કહીઈ, સાત્રીસ શ્રી મુહુર પાસજી, શાંતિનાથ તિહાં એકત્રીસ લહીઈ, સોમચિંતામણિ પંચાસજી. ૧૦ મહાભિષિમીઈ જગતવલ્લભ જિન, ઓગણપચાસ કહીઇજી, ચંદ્રપ્રભુ બિંબ પાંત્રીસ બોલ્યાં, ગાંધીપાટકિ જઈઇજી. ૧૧ બહુરિશું શ્રી શ્રેયાંસ વંદુ, હવઈ નાલીયરનઈ પાડઇજી, ઋષભ પ્રાસાદિ બહુત્તરિ જિનવર, મુગતિ પંથ દેખાડઇ. ૧૨ કુંભારવાડઈ શ્રી આદીશર, એકસુપનર જાણેજી, દંતારવાડઈ સોલસમઉ પ્રભુ, છ મૂરતિ વષાણુંજી. ૧૩ કુંથુનાથ ચરિાસી જિનવર, ચિંતામણિ સાગુટંઇજી, ભુરા સહીત સાતસઈ એકોત્ત્વરિ, ન નમું હું મન ખોટઇજી. ૧૪ ઢાલ-ગીતા છંદાની ધારાવાડઈ વિમલ ઓગણીસ એ. ઘીવટીઇ વીર વ્યાસી દીસ એ. ૧૫ (તોટક છંદ) દીસઈ એ તેજિ ચંદ્રપ્રભુ જિન અઠાવીસ શું રાજ એ, ભુંઅરાં પાડઈ શાંતિ મૂરતિ, બાવન જિન શુ ગાજ એ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy