SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International પરિશિષ્ટ-૩ કવિ શ્રી ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટી સરસતિ સામિણિકરઉ પસાઉ મઝ એ કરહાડે, ખંભનયરિ જિનભવન અછઇ, તિહાં ચૈત્ય પ્રવાડે, થંભણપુરનઉ પાસ આસ ભવિયણ જિણ પૂરઈ, સેવક જન સાધાર સાર, સંકટ સવિ ચુરઇ. ૧ જસ લંછણિ ધરણિંદ ઇંદ પુમાવઇ સહીઅ, તિહાં મૂરતિ અનાદિ આદિ તે કુહિં ન કહીઅ; ઉદાવસહી ગિહું બારિ શ્રી પાસ જિણેસર, જિમણઇં ગમઇં શ્રી જીરાઉલઉ પણમી પરમેશ્વર. ૨ ત્રિંણુ દેહરે શ્રી આદિનાથ વંદવા જાઉં, તે પ્રણમી શ્રી મુનિસુવ્રત વીસમું આરા, ધરમ જિણેસર ધરમ કાજિ ધનવંત આરાહઇ, આદીસર વડુઆતણઉ એ ગુરૂઆ ગુણ ગાઈં. ૩ કોલ્હાવસહી પાસનાહ અતિ ઉંચઈ દેહ૨ઇ, આદિજિણેસર વંદીઇએ થાનિક ભાવડા હરઈ, સુહુડા સાહનઈ આદિનાથ મનવાંછિત દેસિઈ, થિરાવસઇ શ્રી શાંતિનાથ સંઘ શાંતિ કરેસિઇ. ૪ પ્રથમ તીર્થંકર પૂજીયઈ પીતલમઈ પામી, સેષ્ઠિ તણઈ પાડઈ અછઇ શ્રી અજિતજી સ્વામી, ધનઈ સાહિ કરાવી અતિ થાનક રૂડું, શ્રી મહાવીર તિહાં વસઇએ નવ બોલઉ ફૂડઉં. પ અષ્ટાપદિ ચઉવીસ જિણ વીઆ મનિ મોરઇ, વર્ધમાન જિન પેખીયઇએ, છઇ જિમણઇ ઓરઇ, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy