________________
પાષાણની અન્ય પ્રતિમાઓના લેખો
સં ૧૨૧૫
(૧) સંવત ૧૨૧૫ માઘ સુદ ૫ આદિત્યે શ્રી ખંડેરકગચ્છે શ્રી યશોભદ્રસૂરિ સંતાને શ્રી સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્યે હિલ-સુત ઊશા તદ્કાર્યા રૂપિણી તત્પુત્રૌ દો ઉધરણ મહીધરૌ ઉધરણ ભાર્યા પદ્મદેવી તત્પુત્ર ભા॰ યશોનાગસ્ત ભાર્યા લાહુકા તત્પુત્ર બાહડ જસદેવ જસવીર નામાનઃ ભાર્યા સહિતાઃ ભા॰ યશોનાગ લાહુકાયાઃ આત્મશ્રેયાર્થે શ્રી અરિષ્ટનેમિબિંબં કારિતં શ્રી શાલિભદ્રસૂરિ પ્રતિષ્ઠિતમ્ ॥
(૨) સંવત ૧૨૧૫ માઘ સુદિ ૫ શ્રી ખંડેરક ગચ્છે શ્રી યશોભદ્રસૂરિ સંતાને સ્તંભતીર્થે શ્રી મલ્લિનાથ ચૈત્ય ઊહિલ સુત અશ્વાત ભાર્યા રૂપિણી તત્પુત્રો દો ઊધરણ મહીધરૌ ઊધરણ ભાર્યા પદ્માદેવી તત્પુત્રો ભા યશોનાગસ્ત ભાર્યા લાહુકા તપુત્ર બાહડ જસદેવ જસવીર નામાનઃ ભાર્યા સહિતાઃ બાહડેન આત્મ શ્રેયાર્થે શ્રી યુગાદિજિન બિંબં કારિત શ્રી શાંતિસૂરિ પ્રતિષ્ઠિતમ્
સં. ૧૨૨૩
(૩) સંવત ૧૨૨૩..
(૪) સં. ૧૨૫૨..
માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના રંગમંડપમાં જમણી બાજુના (નં. ૬) ગોખમાં બિરાજમાન નેમિનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ.
(૧)
(૨)
(૩)
(૪)
સં ૧૨૫૨
માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના રંગમંડપમાં જમણી બાજુના (નં. ૯) ગોખમાં બિરાજમાન આદેશ્વરની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ.
માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના રંગમંડપમાં ડાબી બાજુના (નં. ૨૬) ગોખમાં બિરાજમાન પદ્મપ્રભસ્વક્ષ્મીની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ.
માણેકચોક-ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલયના રંગમંડપમાં ડાબી બાજુના (નં. ૩૨) ગોખમાં બિરાજમાન આદિનાથની પ્રતિમાના પરિકરના સિંહાસન પરનો લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org