________________
ખંભાતનાં જિનાલયો
(૫૬) મહાવીર સ્વામી
(૫૭) શાંતિનાથ
(૫૮) ધર્મનાથ
(૫૯) સંભવનાથ
(૬૦) સુમતિનાથ
(૬૧) વાસુપૂજ્યસ્વામિ
સં. ૧૬૬૦ હેમસોમસૂરિ પ્ર
સં ૧૬૬૧...... તેજબાઈ...
સં૰ અલાઈ ૪૨...... માઘ વિદ.... શ્રી અંચલગચ્છે
લેખ અવાચ્ય છે.
સં. ૧૬૬૭.........
લેખ અવાચ્ય છે.
ભોમતીમાં મૂળનાયક શાંતિનાથની પ્રતિમાના ગોખની નીચે ચોવીસ માતૃકાનો આરસનો એક પટ છે.
વિજયસેનસૂરિ
માંડવીની પોળ
ખંભાતમાં આજે કડાકોટડી વિસ્તારની સામે આવેલા માંડવીની પોળના નામે પ્રસિદ્ધ વિસ્તારનો જુદા-જુદા સમય દરમ્યાન વિવિધ નામ સાથે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
૧૯મા સૈકામાં કવિ ડુંગર રચિત ખંભાત ચૈત્યપરિપાટીમાં માંડવીની પોળનો વિસ્તાર આલિગવસહી નામે પ્રસિદ્ધ હતો અને તે સમયે શ્યામરંગના આદીનાથજીના જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે જે નીચે મુજબની પંક્તિઓમાં છે :
Jain Education International
મુહુર વસહીઅ પાસનાહ પ્રભ પ્રત્યાસારો, ખરતર વસહી અજિતનાથ સેવક સાધારો,
આલિગ વસહી આદિનાથ સામલ મન મૂરિત, સુરતાણપુરિ શ્રી શાંતિનાથ પ્રભ આશા પૂરઈ. ૧૦
૨૧૧
સં ૧૬૭૩ માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાલામાં અલંગ વસઈની પોળ તરીકે માંડવીની પોળનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સમયે અહીં (૧) સાંમલ ઋષભદેવ (૨) કુંથુનાથ (૩) શાંતિનાથ એમ કુલ ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં તેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે :
અલંગ વસઈની પોલ્યમાં, ત્રણ્ય પ્રાસાદ ઉતંગ । રીષભદેવ વીસ ત્ર્યંબ શું, સ્વામી સાંમલ રંગ ॥ ૯
કુંથનાથયન ભુવન ત્યાંહાં,
પાસઈ પ્રતિમા આઠ । પ્રહી ઊઠીનઈ પ્રણમતાં, લહીઈ શવપુર વાટ ।। ૧૦
For Personal & Private Use Only
www.jainelibrary.org