SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦૦ ] નિત્ય, અનુમોદન ફળ પાયો રે મહાપા મૃગ બળદેવ મુનિ રથકારક, ત્રણ્ય હુઆ એક થાય છે કરણ કરાવણ ને અનુમોદન, સરિખાં ફળ નિપજો રે મહાવાતા શ્રી વિજયસિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય બુધ હોય છે કપૂરવિજય સ ખિમાવિજય જસ, વિજય પરંપર ધ્યાય રે પામહાગાલા પંડિત શ્રી શુભવિજય સુગર મુજ, પામી તાસ ફસાયો છે તાસ શિષ્ય ધીરવિજય સલૂણા, આગમ રાગસવાય મહાબલો તસ લધુ બાંધવ રાજનગરમેં, મિથ્યાત્વપુંજ જલાયો છે પંડિત વીરવિજય કવિરચના, સંઘ સકળ સુખદાયો રે મહાગ૧૧ પહેલે ઉત્સવ રાજનગરમેં, સંધ મળી સમુદાયો કરતા જેમનંદીસર દેવા, પૂરણહર્ષ સવાયો રોમહાભાર - કવિત શ્રુતજ્ઞાન, અનુભવતાન મંદિર, બજાવત ઘંટા કરી તવ મહjજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી હમરાજતે જગ ગાજતે દિન અક્ષય તૃતીયા આજથી શુભવીર વિક્રમ વેદમુનિવસુ, ચંદ્ર (૧૮૭૪) વર્ષ વિરાજતે ૧૩ |ઈતિ અષ્ટમ દિવસે ધ્યાપનીય અંતરાયકર્મ સૂદનાથ અષ્ટમ પૂજાષ્ટકં સંપૂર્ણમ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005590
Book TitleLaghu Puja Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy