________________
[ ૮૭ ] નૈવેદ્ય ઠવી જિન આગે માગે, હલિ નૃપ સુર અવતારા જિવન ટાળી અનાદિ આહાર વિકાર, સાતમે ભવ અણહારા જિળીના સગવિહ શુદ્ધિ સાતમી પૂજા, સગ ગઈ સગ ભય હારા જિના શ્રી શુભવીર વિજય પ્રભુ પ્યારા, જિન આગમ જયકારા જિનાટી
છે કાવ્યં– કૂતવિલંબિતવૃત્તદ્વયમ છે અનશનતુમમાવિતિબુદ્ધિના, રુચિરભોજનસંચિતભેજનું પ્રતિદિનવિધિનાજિનમંદિરે, શુભમતે બત ઢક્ય ચેતસા ૧ કુમતબોધ વિરોઘનિવેદવિહિત જાતિજરામરણાંતકૈઃ | નિરશ પ્રચુરાત્મગુણાલયે, સહજસિદ્ધમાં પરિપુ ૨
૫ મંત્ર છે હીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજ રામૃત્યુનિવારણાય, સિદ્ધપદપ્રાપણાય શ્રીમતે વીરજિનેટ્રિાય, નૈવેદ્ય યજામહે સ્વાહા.
|| અષ્ટમ ફલ પૂજા છે
છે દુહો અષ્ટકમંદળ ચુરવા, આઠમી પૂજા સાર છે પ્રભુ આગળ ફળ પૂજતાં. ફળથી ફળ નિર્ધારાના ઈંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ છે પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવ ફળ ત્યાગ કેરા છે ઢાળ– રાગ--ધન્યાશ્રી ગિઆ રે ગુણ તુમતણ–એ દેશી |
પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુર નર ના, ૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org