________________
[૯૬ ] નિર્વેદી આગળ ધરો, શુચિ નિવેદ્યને થાળ ! વિવિધ જાતિ પકવાનશું, શાળી અમૂલક દાળ ના અણહારી પદ મેં કર્યા. વિષ્ણહ ગઈએ અનંત ! દૂર કરી એમ કીજીએ, દિયા અણહારી ભદત કેરા છે ઢાળ રાગ– કાફી–અખિયનમેં ગુલઝારા–એ દેશી છે
અખિયનમેં અવિકારા જિર્ણોદા તેરી અખિયનમે અવિકારા છે એ આંકણી છે રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા જિ. શાંતચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્રા મહારા જિનાલા, દ્રવ્ય ગુણ પર્યાય ને મુદ્રા, ચઉગુણ ચિત્ય ઉદાર જિ. પંચવિઘન ઘન પડલ પલાયા. દીપત કિરણ હજારા જિગારા કર્મ વિનાશી સિદ્ધ સ્વરૂપી, ઈગતીસ ગુણ ઉપચારા જિ વરણાદિક વિશ દૂર પલાયા, આગિઈ પંચ નિવારા જિલ્લા તીન વેદકો છેદ કરાયા, સંગ રહિત સંસારા જિના અશરીરી ભવબીજ દહાયા, અંગે કહે આચારા જિક કા અરૂપી પણ રૂપારોપણુસે, ઠવણ અનુ
ગદ્વારા માજિક વિષમ કાલ જિનબિંબ જિનાગમ, ભવિયણકે આધારા જાપા મેવા મીઠાઈ થાળ ભરીને, ષટરસ ભેજન સારા જિંબા મંગળ તૂર બજાવત આવે, નરનારી કર ધારા જેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org