________________
અંતરાયકર્મ નિવારણ પૂજા
આ પૂજામાં જોઈતી ચીજોનાં નામ ૧. પંચામૃત જળ, ૨. કેશર, ૩. માલતી જાઈનાં ફૂલ, ૪. અષ્ટાંગ ધૂપ, ૫. દીપક, તેમજ અહીં એક ને અઠ્ઠાવન દીપકની શ્રેણિ વંશમા ધરીએ, ૬. તંદુલનો નંદાવર્ત રકેબીમાં કરીએ, ૭. નૈવેદ્ય, ૮. ફળ.
છે પ્રથમ જલ પૂજા છે
| | દુહા છે શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુપાય છે વંછિત પદ વરવા ભણી, ટાળીશું અંતરાય ના જેમ રાજા રીઝયો થકે. દેતાં દાન અપાર છે ભંડારી ખીજ્યો થકે. વાર તો તેણીવાર પરા તિમ એ કર્મ ઉદય થકી. સંસારી કહેવાય છે ધર્મ કર્મ સાધન ભણી, વિઘન કરે અંતરાય આવા અરિહાને અવલંબિને, તારિયે ઈ સંસાર છે અંતરાય ઉછેરવા. પૂજા અષ્ટપ્રકારે જા. છે ઢાળ– મારી અંબાના વડલા હેઠે ભર્યારે સરોવર લહેરો
લે છે તે છે એ દેશ છે જળપૂજા કરીજિનરાજ, આગળ વાત વીતી કહે રે કહેતાં નવિ આણે લાજ, કરજેડીને આગળ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org