SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] વેદનીયકર્મ નિવારણુય પૂજા SH (આ પૂજામાં જોઈ તી ચીજોનાં નામ) ૧. કરતુરી, બરાસવાળું જળ, ર. કેસર બરાસ, ૩. કુલપગર કરીએ, ૪. પંચાંગ ધૂપ. પ. બે દિવેટને દીપક. ૬. કમૅદશાલી અખંડ અક્ષત, ૭ નવે; ૮ ફળ. પ્રથમ જલપૂજા - દોહા છે ત્રીજું અઘાતી વેદની, જાવ લહે શિવશર્મ છે સંસારે સવિ જીવને, તબ લગે એહિ જ કર્મ ૧ બંધદય અધ્રુવ કહી. ધ્રુવસત્તાયે હોય છે પડી અઘાતી જાણીયે. શાતા અશાતા દય મારા કર્મ વિનાશીને હવા, સિદ્ધ બુદ્ધ ભગવાન ! તે કારણ જિનરાજની પજા અષ્ટ વિધાન છેડા હવણ વિલેપન કસુમની જિનપુર ધૂપ પ્રદીપ છે અક્ષત નિવેદ્ય ફળતાણી, કરી જિનરાજ સમીપ જા. ઢાળ છે રૂડી ને રઢીયાળી રે હાલા–એ દેશી છે હવણની પૂજા રે. નિરમલ આતમારે તીર્થોદકના જળ મેલાય, મનોહર ગધે તે ભેળાયા ન્હવણને ૧. સરગિરિ દેવા રે સેવા જિનતણી રે ! કરતાં હવણ તે નિરમળ થાય. કનકરજતમણિ કળશ ઢળાય કેન્દગારા સુરવહુ નાચે રે, માચે વેગશું રે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005590
Book TitleLaghu Puja Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy