SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૫] કે હેર છે ૨ ! રાજા મંત્રી ને વ્યવહારી, ઘોડા રથ હાથી શણગારી છે વાજિત્ર ગીત આગળ પાળા, પરશંસે ષટદર્શનવાળા ! હા એણી રીતે ગુરુ પાસે આવી, કરે સામાયિક સમતા લાવી એ ઘડી બે સામાયિક ઉચ્ચરિયે. વળી બત્રીશ દોષને પરિહરિયે છે હેટ છે | લાખ ઓગણસાઠ બાણું કેડી, પચવીશ સહસ નવસેં જોડી પચવીશ પલ્યોપમ ઝાઝેરું, તે બાંધે આયુ સુર કેરૂં પહેબાપા સામાયિક વ્રત પાળી યુગતે, તે ભવ ધનમિત્ર ગયે મુગતે, આગમ રીતે વ્રત હું પાળું, પંચમ ગુણઠાણું અજુવાળું રહેવાદા તમે ધ્યેયરૂપે ધ્યાને આવે. શુભ વીર પ્રભુ કરણ લાવો ! નહીં વાર અચળ સુખ સાધતે, ઘડી દેય મળો જે એકાંતે છે હે ! છો છે કાવ્ય શાર્દૂલવિક્રીડિત વૃત્તમ છે શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રતે વર્ણિતાઃ | આનંદાદિકદિગ્મિતા સુરભવં ત્યકૃત્વા ગમિષ્યતિ વૈ | મોક્ષ તત્રતમાચસ્વ સુમતે ચૈત્યાભિષેક કુરું ! ચેન – બતકલ્પપાદપફલા સ્વાદે કરોષિ સ્વયમ છે Dહીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરીમૃત્યુનિવારણાય, શ્રીમતે જિદ્રાય દર્પણું યજામહે સ્વાહા. | | ત્ર વ્રતે gવાર ના પૂar || . ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005590
Book TitleLaghu Puja Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy