________________
[૬૧] જે મુજ શહેર જે કે તુમ અગમ અરીસ જેવતાં રે લેવા, દૂર દીધું છે શિવપુર શહેર જે ૧! મને સંસાર રોની વિસરી રે લાવે . જહાં બાર પાડેથી ચાડ જે. નિત્ય રહેવું ને નિત્ય વઢવાડ જે મનેટ ! છે એ આંકગી ફળ તંબળ અને ઉપભોગમાં રે લોલ, ઘર નારી ચીવર પરિભેગ ને ! કરી માન નમું નિત્ય નાથને રે લોલ, જેથી જાએ ભવોભવ શેક જે મને ૨ પ્રભુપૂજા રચું અષ્ટ મંગળ રે લોલ, પહાંસી તજી અતિ રોષ જે છે અતિ ઉદ ભટ વેશ ન પહેરીયે રે લોલ, નવિ ધરીએ મલિના વેષ જે મનેકા ચાર મોટી વિગય કરી વગળી રે લોલ. દશ બાર અભક્ષ્ય નિવારજે છે તિહાં રાત્રિભોજન કરતાં થકાં રે લોલ. મંજાર
અડ અવતાર જે મનેબાજો છળે રાક્ષસ વ્યંતર ભૂતડાં રે લોલ, કેશ કંટક જુને વિકાર જે છે ત્રણ મિત્ર ચરિત્રને સાંભળી રે લોલ, કરો રાત્રિભેજન ચોવિહાર જો મને ગાડાં વહેલ વેચે ને ભાડાં કરે રે લોલ, અંગારકરમ વનકર્મ જે છે સરકપ ઉપલ ખણતાં થકાં રે લોલ. નવ રહે શ્રાવકનો ધર્મ જે મને વાદા વિષ શાસ્ત્ર વેપાર દાંત લાખનો રે લોલ, રસ કેશ નિછન કર્મ જે તે શુક મેના ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org