________________
[૪૯] સમવસરણ રિવર ર. વન મન મોઝાર છે સંધ ચતુર્વિધ થાપીને, ભૂલ કરત વિહાર ધરા એક લખ શ્રાવક વ્રતધરા, ઓગણસાઠ હજાર છે સૂત્ર ઉપાસકે વર્ણવ્યા, દશ શ્રાવક શિરદાર યા પ્રભુ હાથે વ્રત ઉચ્ચરી, બાર તજી અતિચાર છે ગુર વંદી જિનની કરે, પૂજા વિવિધ પ્રકાર છે. મુનિ મારગ ચિતામણી. શ્રાવક સુરતરૂ સાજ ! બેહુ બાંધવ ગુણઠાણઍ. રાજા ને યુવરાજ | પ છે શિવ મારગ વ્રત વિધિ, સાતમા અંગ મઝારા પંચમ આરે પ્રાણીને, સુણતાં હોય ઉપકાર દા તિયું કારણ પૂજા રચું, અનુપમ તેર પ્રકાર છે ઊતરવા ભવજલનિધિ. એ છે આરા બાર છે ૭ સુરતરૂ રૂપાને કરી. નીલ વરણ પાન | રક્તવરણ ફલ રાજતાં. વામ દિશે તલ ઠાણ છે ૮ તેર તેર વતુ શુચિ, મેળવીએ નવ રંગ ! નર નારી કલશા ભરી, તેર વો જિન અંગ છે ૯ છે. ન્ડવણ વિલેપન વાસની માળ દીપ, ધૂપ, ફુલ ! મંગલ, અક્ષત, દર્પણે. નિવેદ્ય દેવજ ફલપુર ૧ળા છે ઢાળ છે રત્નમાલાની–પ્રથમ પૂરવદિશે–એ દેશી ચતુર ચંપાપુરી, વનમાં ઊતરીસહમ જંબુને એમ કહે એ વીજિન વિચરતા, નવપુર આવતા સ્ના. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org