SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭] ભમરી. રાસ રમંતી લટકાળી રે સખી ને પ્રભુમાતા, તું જગતની માતા, જગદીપકની ધરનારી ને સખતે ૮ માતા તુજ નંદન ઘણું જીવો, ઉત્તમ જીવને ઉપકારી સખિ છપ્પન દિકૂકમરી ગુણ ગાતી. શ્રીગુભવીર વચનશાળી છે સખી ૯ો ભેગી યદા લેક નડપિ ચેગી, બભૂવ પાતાલપદે નિયોગી છે કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદાસ પાર્ધ ૧ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુનિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, અક્ષતાનું યજામહે સ્વાહા.” जन्मकल्याणके चतुर्थ जलपूजा II દોહા છે ચલિતાસન સોહમપતિ, રચી વૈમાન વિશાળ ! પ્રભુ જન્મત્સવ કારણે, આવંતા તત્કાળ ૧છે. ઢાળ છે છે કાજ સિધ્યાં સકળ હવે સાર—એ દેશી હવે શક સુધષા વજાવેદેવ દેવી સર્વ મિલાવે કરે પાલક સુર અભિધાન, તેણે પાલક નામે વિમાના છે ૧૫ પ્રભુ પાસનું મુખડું જોવા, ભવોભવનાં પાતિક એવા છે ચાલે સુર નિજ નિજ ટળે, મુખ મંગલિક માળા બોલે છે. પ્રભુ ! ૨ ! સિંહાસન બેઠા ચલિયા, હરિ બહુ દેવે પરવરિયા છે નારી મિત્રના પ્રેર્યા આવે, સ્ના ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005590
Book TitleLaghu Puja Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy