________________
[ ૧૬ ] છે ઢાળ છે ચિત્ત ચોખે ચોરી નવિ કરીએ—એ દેશી છે
રમતી ગમતી હમુને સાહેલી, બિહુ મળી લીજીએ એક તાળી છે સખિ આજ અનોપમ દીવાળી છે લીલ વિલાસે પૂરણ માસે, પોષ દશમ નિશિ રઢિયાળી ! સખિ૦ ૧ પશુ પંખી વસીયાં વનવાસી, તે પણ સુખીયાં સમકાળી.. ખી છે ઇણરતે ઘર ઘર ઉત્સવસે, સુખિયા જગમેં નરનારી છે સખ૦ ૨ | ઉત્તમ ગ્રહ વિશાખાયોગે, જનમ્યા પ્રભુજી જયકારી છે સખિ૦ | સાતે નરકે થયાં અજુવાળાં, થાવરને પણ સુખકારી રે સખી ! માતા નમી આઠે દિકૂકમરી, અધોલોકની વસનારી છે સખિક સૂતિધર ઈશાને કરતી, જન એક અશુચિ ટાળી છે સખિ૦ ૪ ઊર્વીલોકની આઠ કુમારી, વરસાવે જળ કુસુમાળી | સખિ મા પૂર્વ રચક એડ દર્પણ ધરતી, દક્ષિણની અડ કલશાળી છે સખિ૦ ૫ અડ પશ્ચિમની પંખા ધરતી, ઉત્તર અડ ચામરધારી સખિ છે વિદિશીની ચઉ દીપ ધરતી, રુકદ્દીપની ચ૭ બાળી ! સખિ૦ ૬ છે. કેળતણું ઘર ત્રણ્ય કરીને, મર્દન ખાન અલંકારી ૨ સખિ રક્ષા પોટલી બધી બિહુને. મંદિર મેલ્યાં શણગારી + સખિ૦ ૭ ! પ્રભુ મુખકમળ અમરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org